આજરોજ વડીયા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું? વડીયા શહેરની મુખ્ય બજારોમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને મોંઘવારીના માર સામે સૂત્રોચાર કરી વડિયા મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું વડીયા શહેરમાં આવેલી કોંગ્રેસ કાર્યાલયથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી અને સૂત્રોચાર કર્યા હતા એક લારીમા ગેસના બાટલાઓ રાખી મોંઘવારીના માર સામે સૂત્રોચાર કર્યા હતા. હાથમાં બેનરો રાખી અને રેલીમાં પેટ્રોલ ડીઝલ તેલ અને રાંધણ ગેસ મોંઘાના સૂત્રોચાર કરી અનોખી પ્રકારનું કોંગ્રેસી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરી વડિયા મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને ધગધગતું આવેદનપત્ર પાઠવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડિસેમ્બરમાં AAPની સરકાર બન્યા પછી ગુજરાતની તમામ સમસ્યાઓ પર કામ શરૂ થશેઃ મનીષ સિસોદિયા
ડિસેમ્બરમાં AAPની સરકાર બન્યા પછી ગુજરાતની તમામ સમસ્યાઓ પર કામ શરૂ થશેઃ મનીષ સિસોદિયા
પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા
*લોકસભા સામાન્ય ચૂંટણી-2024*
*આવશ્યક સેવાકર્મીઓ(Absentee Voters on Essential...
राजस्थान में 1 करोड़ पेंशनधारियों की बढ़ी पेंशन, होमगार्ड जवानों का बढ़ा मानदेय
आचार संहिता के कारण राजस्थान में पेंशन नहीं बढ़ पाई थी. जून में ही पेंशनधारियों की पेंशन बढ़ी हुई...
ધ્રાંગધ્રાના જેગડવાના કારખાનામાં કામ કરતો મજૂર અચાનક બેભાન થતા હોસ્પિટલમાં ખસેડાયો:સારવારમાં મોત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના પાટીયા પાસે કારખાનામા કામ કરતા મજૂરનું...