રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી છે. ડૉક્ટરોએ તેમને આગામી બે-ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અશોક ગેહલોતને વાયરલ ઈન્ફેક્શનની ફરિયાદ બાદ ડોક્ટરોએ આગામી બેથી ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આથી મુખ્યમંત્રી અશોક ગેહલોતનો આગામી 3 અને 4 ઓગસ્ટનો ઉદયપુર, આબુ રોડ અને અમદાવાદનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી છે. ડૉક્ટરોએ તેમને આગામી બે-ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અશોક ગેહલોતને વાયરલ ઈન્ફેક્શન થયું છે