દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવ દયાફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી.પોતાના ૫૧ માં જન્મ દિવસની અનોખી.રીતે ઉજવણી કરી રહ્યા છે
તારીખ.૮.૧૨.૨૦૨૩.રોજ.પાલનપુરમાં પવન ફૂટવેર ના માલિક સમાજ.સેવા માં સતત.તત્પર અને પોતાની આગવી અનોખીસેવા માટે આગવી શૈલી માં સેવાકરતો.પાલનપુરમાં જીવદયા પ્રેમી તરીકે.જાણીતા ઠાકોરદાસ ખત્રી જૈઓ હરહંમેશ પશુ પંખીઓની વ્હારે જઈ અનેક જીવો.બચાવ્યા છે તેઓ પોતાનો જન્મ દિવસ પવન ફૂટવેર માં ઠંડીમાં અબોલ જીવો (કુતરા ગલુડિયા) ના રક્ષણ માટે કોથળા( બારદાન) નો વિતરણ કરવામાં આવ્યું દસ વર્ષથી જન્મદિવસની ઉજવણી સેવાકીય ઉજવણી કરવામાં આવે છે સવારે ગૌમાતાને.ઘાસચારો.આપવું પાલનપુર મોટા રામજી મંદિરમાં શ્રી રામ જાનકી પ્રાથમિક શાળા માં જન્મદિવસ કેક કાપીને અને ચોકલેટ અને નાસ્તો આપીને ઉજવણી કરવામાં આવી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા.બાળકો ખુશ થઈ ગયા શાળાના.સંચાલક શ્રી સાતલપુર તાલુકા મહિલા મોરચા પ્રમુખ અલકાબેન પ્રજાપતિ દ્વારા ઠાકોર દાસ ખત્રી મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષક ગણ હાજર રહ્યાહતા તથા પાલનપુરમાં આવેલ નારી
સંરક્ષણ ગૃહમાં બહેનોને રહે છે ઠાકોર દાસ ખત્રીના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને ચોકલેટ નાસ્તોઆપવામાં આવે છે નારી સંરક્ષણ ગૃહ
આશાબેન પી. નાયક, સુપ્રિન્ટ.
રચિતાબેનએ સોલંકી સ્ટાફ
નર્સ ઠાકોર દાસ ખત્રી આભાર કર્યો હતો તથા "સ્પેશલ ચિલ્ડ્રન હોમ"હનુમાન ટેકરી પાલનપુર જોડાયેલા બાળકોને ઠાકોર દાસ ખત્રી ના જન્મદિવસ નિમિત્તે કચોરી પાકનો નાસ્તો આપવામાં આવ્યો જીવ દયા ફાઉન્ડેશન પરમુખ ઠાકોરદાસ ખત્રીનો હૃદય પૂર્વક આભાર પ્રગટ કર્યો હતો. તથાજીવ દયા ફાઉન્ડેશનના ગ્રુપ મેમ્બર એવા સેવાદારી જ્યારે પણ ઓટોરિક્ષા કે ઇકો ની જરૂર હોય ક્રીમો સેવા આપતા એવા હરિભાઈ વિષ્ણુ મહારાજ પરાગભાઈ સ્વામી હસ્તે ઠાકોર દાસ ખત્રી નું ઓઢીને સન્માન કરવામાં આયુઆ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી કાર્તિક ખત્રી સાગરભાઇ પુરબીયા ગાયક કલાકાર. સાતલપુર તાલુકા મહિલા મોરચા પ્રમુખ અલકાબેન પ્રજાપતિ. પરાગભાઈ સ્વામી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. ખાસ હાજર રહી તેમને તેમના જન્મ દિવસ સેવા દિવસ ની ખુબ ખુબ શુભકામના પાઠવેલી