ખેડબ્રહ્મા વિધાનસભા મત ક્ષેત્રીય વિસ્તારમાં અપડાઉન કરતા શિક્ષકો પર લગામ ક્યારે લાગસે......ગુજરાત રાજ્ય સરકાર ના બાળકો ભણી ઘણી આગળ આવે તેના માટે દિવસ રાત તનતોડ મહેનત કરે છે ત્યારે અંતરિયાળા વિસ્તારના બાળકો પ્રગતિ કરે તેના માટે મહેનત કરે છે અંતરિયાળ વિસ્તારોમાં શાળાઓ ઊભી કરે છે બાળકોના અપડાઉન માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે ખેડબ્રહ્મા વિધાનસભા મત ક્ષેત્રીય વિસ્તારમાં આવેલા તાલુકાઓમાં શિક્ષકો 100 થી 150 km સુધી અપડાઉન કરી બાળકોને ભણાવવા આવે છે પરંતુ અહીંની કરમ કહાની કંઈક જુદી જ છે આટલા દૂર વિસ્તારોમાંથી અપડાઉન કરતા શિક્ષકો નતો સમયસર પહોંચે છે અને પહોંચે છે તો પણ થાક્યા આરામ કરવાની ભાવના સાથે ઓફિસે બેઠેલા જોવા મળે છે ત્યારે દિવસેને દિવસે અંતરિયાળ વિસ્તારોમાં ભણતરની સ્થિતિ કથળથી હોય તેવા દ્રશ્યો આ વિસ્તારોમાં જોવા મળે છે જેને લઇ આ વિસ્તારના બાળકો નાની ઉંમરે મજૂરી કરવા મજબૂર બન્યા છે પ્લોટોની સિઝનમાં મજૂર તરીકે તેમજ મગફળી વીણવાના સમયે મજૂર તરીકે બાળકો પોતાના વિસ્તારથી દૂર દૂર સુધી મજૂરી કરવા મજબૂર બન્યા છે આખરે દેશ આઝાદી ક અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ શિક્ષકો પર લગામ ક્યારે લાગશે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं