કાલોલ તાલુકાના વિવિઘ ગામો મા ઈંટો ના ભઠ્ઠા ધમધમી રહ્યા છે હાલ કમોસમી વરસાદના કારણે ભઠ્ઠા ને મોટુ નુકશાન થયુ હોવાની વાતો ભઠ્ઠા માલીકો કરી રહ્યા છે અને ઈંટો નુ સંપુર્ણ કામ બંધ હોવાના દાવા કરી રહ્યા છે ત્યારે ગંભીરપુરા વાંટા મા આવેલા મોહિત આલમ ઈસ્લામનબી પઠાણ ના ભઠ્ઠા પર છેલ્લા બે મહિનાથી મજુરી કામ કરતા મદનપાલ ચંદ્રપાલ કશ્યપ રે. ગંભીરપુરા વાંટા મુળ રે. ઉત્તના તા. ગુલારિયા જી બદાયું. ઉત્તર પ્રદેશ ના વતની પોતાની પત્ની સુશીલા અને ચાર સંતાનો અને સગા સંબંધીઓ સાથે રહે છે ગત તા ૦૭/૧૨/૨૩ ના રોજ સાંજે પાંચેક વાગ્યા ના સુમારે પોતાની પત્ની સુશીલા સાથે ઈંટો ના ભઠ્ઠા પર ઈંટો પાડવાનું કામ કરી રહ્યા હતા અને તેઓના બે છોકરા અને એક છોકરી તેઓના સસરા ની રૂમ હતા અને નાની છોકરી નંદીની ઉ. વ. ૦૨ તેઓની રૂમ પર રમતી હતી ત્યારે ભઠ્ઠા માલિકના પાવરટ્રેક મિક્સર મશીન મા માટી ભરવા ટ્રેક્ટર નં જીજે ૦૬ પી એન ૧૫૨૨ ના ચાલક રાધે બીજરાજ જાદવ મુળ રે.બરેનીયા. જી. દાતા ગંજ પોતાના કબજા હેઠળનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે રિવર્સ મા હંકારી લાવતા રૂમની ઓરડી ની ડાબી બાજુએ રમતી બે વર્ષીય બાળા ને અક્સ્માત કરી નીચે પાડી દેતા ટ્રેક્ટર મિક્સર મશીન ના ડાબી બાજુના બે વ્હીલ બાળા ના માથાના ભાગે ફરી વળતા ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતુ મૃત બાળકીને ભઠ્ઠા માલિકના વાહનમા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પાવર ટેક મિક્સર મશીન ના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
China America Relations : XI Jinping और Joe Biden की होगी मुलाक़ात, किन मुद्दों पर होगी बात (BBC)
China America Relations : XI Jinping और Joe Biden की होगी मुलाक़ात, किन मुद्दों पर होगी बात (BBC)
म्हसळा तालुक्यात एकता दौडचे आयोजनाने सरदार वल्लभभाई पटेल पटेल यांची जयंती साजरी
कार्यक्रम यशस्वी करण्यासाठी म्हसळा पोलिस आणि नगर पंचायत प्रशासनाचे मोठे योगदान.
देशाचे...
વીસીઈ મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો...
ડીસા તાલુકાના VCE મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.
Vce મંડળના પ્રમુખ તરીકે...
સ્વરૂપ જી ઠાકોરનું સ્વીકાર આમંત્રણ
તમામ જનતા ને સ્વરૂપજી ઠાકોર નું તારીખ 15 12 2022 ના રોજ ખાતે જાહેર આમંત્રણ આપવામાં આવે છે ઋણ...