વઢવાણ તાલુકાના વસ્તડી ગામના હકાભાઇ પોપટભાઇ પરાલીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશને વાડીના શેઢા આગળ વીજ થાંભલો નાંખવા મામલે મારામારીની ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ વસ્તડી ગામનીસીમમા ડભોડીયા માર્ગે તેમની જમીન આવેલી છે. તે વાડીની બાજુમાં ઘનશ્યામસિંહ ગોહિલની વાડી પણ છે. બન્નેની વાડી વચ્ચે લાઇટનુ ટીસી આવેલુ છે તા.4-12એ તેઓ અને તેમના પત્ની મરઘાબેન અને ભાઇ ઘનશ્યામ સાથે વાડીએ હોવા દરમિયાન ઘનશ્યામસિંહ અને તેમનો દીકરો હરપાલભાઇ આવી આ થાંભલો અમારા ખેતરમાં કેમ ખોડો છો.આથી આ થાંભલો શેઢા ઉપર જ છે તેમ કહેતા બોલાચાલી કરવા લાગ્યા અને ઝઘડો કરવાની ના પાડતા લોખંડના પાઇપથી હુમલો કરતા માર મારી થાંભલો ખોડવાની ના પાડશો તો મારી નાંખવાની ધમકી આપી હતી.વસ્તડીના ઘનશ્યામસિંહ ઉર્ફે કાળુભાઇ સુરસંગભાઇ ગોહિલ અને હરપાલસિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ પી.બી.રમલાવત ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પાક મરીન દ્વારા વધુ એક બોટ અપહરણની ઘટના 11 11 2022
PORBANDAR પાક મરીન દ્વારા વધુ એક બોટ અપહરણની ઘટના 11 11 2022
जोरदार है पावर नैपिंग [Power napping – What is it and what are the benefits?]
जोरदार है पावर नैपिंग [Power napping – What is it and what are the benefits?]
અમદાવાદને મળ્યુ નવું નજરાણું વહેલી સવારે અટલ બ્રિજની મુલાકાતે લેવા લોકો ઉમટ્યા
વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે જયાં તેઓ એક બાદ એક વિકાસના કાર્યોનું...
Agritech Expo 2023 kicks off from today at BIEC Bangalore
Agritech Expo 2023 kicks off from today at BIEC Bangalore
सेड़वा में 316 व्यक्तियों को मिले दिव्यांग प्रमाण पत्र नवो बाड़मेर, समन्वित प्रयास-सशक्त समाज अभियान सेड़वा एवं फागलिया पंचायत समिति के गांवों से शिविर में पहुंचे दिव्यांगजन 1060 व्यक्तियों ने कराया पंजीकरण, 60 व्यक्तियों के दिव्यांग पेंशन आवेदन स्वीकृत
बाड़मेर, 18 अक्टूबर। नवो बाड़मेर समन्वित प्रयास-सशक्त समाज अभियान के तहत शुक्रवार को सेड़वा ग्राम...