દસાડાની સીમમાં જુગાર રમતા સાત શખ્સો રૂ।.33 લાખના મુદામાલ સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ધ્રાંગધ્રા મુતા સ્કોડે આ સાતેય આરોપીઓને રોકડા રૂ।.26,460, મોટરસાયકલ નંગ-4 કિંમત રૂ।.5,000 અને મોબાઈલ ફોન નંગ-5 કિંમત રૂ।. 12,000 મળી કુલ રૂ।.133,460ના મુદામાલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા મુતા જે.ડી.પુરોહિતની આગેવાનીમાં ધ્રાંગધ્રા મુતા સ્કોડે અગાઉથી મળેલી બાતમીના આધારે દસાડા સીમ વિસ્તારમાં લેઢવાણા તરીકે ઓળખાતી સીમમાં પડતર જોડળી તરીકે ઓળખાતા ખરાબામાં જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા મહમદ કાશમ નાગોરી (દસાડા), કરીમ ઉર્ફે ડિગી સમશેર બલોચ (દસાડા), મુસ્તુફા ઉર્ફે નાનુ ઇમામશા દિવાન (દસાડા), ઇસ્માઇલ ઉર્ફે ગટો અકબર કુરેશી (દસાડા), ફરીદ ઉર્ફે ભગો અહેમદ વેપારી (દસાડા), મહમદ મુસ્તુફા શેખ (માંડલ) અને મહમદઇશાક સુલેમાન કછોટ (માંડલ)ને રોકડા રૂ।6,460, મોટરસાયકલ નંગ-4 કિંમત રૂ। 95,000 અને મોબાઈલ ફોન નંગ-5 કિંમત રૂ।12,000 મળી કુલ રૂ। 133,460ના મુદામાલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા મુતા સ્કોડના આ દરોડામાં મુમા જે.ડી.પુરોહિત, એસ.એસ.મકરાણી, મયુરભાઈ ચાવડા, નરેશભાઈ ભોજીયા, નિલેશભાઇ પિત્રોડા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IPL 2023: सिविल इंजीनियर से घातक गेंदबाज बनने तक Akash madhwal का सफर, एक ही मैच में पलट डाली पूरी कहानी
बुधवार 24 मई को चेन्नई के चेपॉक स्टेडियम में आईपीएल 2023 के एलिमिनेटर मुकाबले में मुंबई इंडियंस...
ছিপাঝাৰৰ বিজুলীবাৰীত প্ৰকাণ্ড অজগৰ উদ্ধাৰ
ছিপাঝাৰৰ বিজুলীবাৰীত উদ্ধাৰ হৈছে এডাল প্ৰকাণ্ড আজগৰ।প্ৰাগ বছিমি চিন্থেটিকচ্ লিমিটেডৰ দাঁতিকাষত...
मुफ्त सुविधाओं के मामले में SC कोर्ट ने कहा- चुनावी वादे करने से नहीं रोक सकते
चुनाव में मुफ्त सुविधाओं का वादा करने वाले राजनीतिक दलों पर नियंत्रण को लेकर सुप्रीम कोर्ट में आज...
હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરાયું
ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે....
રણછોડ રાયજીની ભવ્ય શોભાયાત્રા
#buletinindia #gujarat #dahod