જીવદયા ફાઉન્ડેશન દ્વારા...
વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી પ્રંસગે દિવ્યાંગોને ભોજન પીરસાયુ....
તારીખ ૦૩/૧૨/૨૦૨૩ ના રોજ પાલનપુરમાં જી.ડી.મોદી. કોલેજ ખાતે વિશ્વ વિકલાંગ દિન નિમિતે દિવ્ય કલા મંચ કાર્યક્રમનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના આયોજક કપિલ ચૌહાણ દ્વારા જાણ કરવામાં આવેલ હતી કે ૧૫૦ જેટલા દિવ્યાંગ છે જીવદયા ફાઉન્ડેશન દ્વારા રામચંદ્ર એસ ગોવિંદા ઠાકોર દાસ ખત્રી સહયોગથી તમામ દિવ્યાંગોને છોલે ભટુરે નો ભોજન પીરસવામાં આવ્યું હતું આ સાથે જીવદયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી, જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ તથા આયોજક કપિલ ચૌહાણ,વિષ્ણુ મહારાજ, પરાગભાઈ સ્વામી કાર્તિક ખત્રી સેવા આપી હતી જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી અને હરિભાઈ વિષ્ણુ મહારાજ નું સાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું