ડાકોર પોલીસ દ્વારા વાહન ચાલકો ને સેફ્ટી ગાર્ડ લગાવામાં આવ્યા ..
ઉતરાયણ પર્વ ને લઈને નાગરિકોની સુરક્ષા અને સલામતી આપતી ડાકોર પોલીસ.
ટુ વ્હીલર ચાલકો ને સેફ્ટી ગાર્ડ લગાતી ડાકોર પોલીસ...
સુરક્ષા અને સલામતી માટે હર હંમેશ ખડે પગે રહેતી ડાકોર પોલીસ..
રિપોર્ટર : સૈયદ અનવર ઠાસરા.