વિરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ ચોકડી પાસે ટ્રેક્ટર ચાલક ગફલત ભરી હંકારી આવી શાકભાજીની લારીવાળાને અડફેટે લેતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે મળતી વિગતો અનુસાર વિરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ ચોકડી પાસે ટ્રેક્ટર ચાલક પોતાનુ ટ્રેક્ટર નંબર GJ 35. N 1639.લઈને ગફલત ભરી રીતે હંકારી અને લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી રીતે હંકારી આવી રસ્તાની બાજુમાં ઉભેલી શાકભાજીના લારીવાળાને જોરદાર ટક્કર મારતાં શાકભાજીની લારી રસ્તા વચ્ચે ઊંધી થઈ જતાં સમગ્ર રસ્તા પર શાકભાજી ફેલાઈ ગઈ હતી ઉપરાંત વિજપુલ ટૂટી જતા થોડા સમય પૂરતો વિરપુરમાં વિજપુરવઠો ખોરવાઈ જતા ધંધા રોજગાર પર અસર પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ જીવિત વિજવાયરો નું ટ્રાન્સફ્રમર બિલકુલ લારી ગલ્લાને અડકીને આવેલું છે કદાચ સીધું ટ્રેક્ટર ટ્રાન્સફમર સાથે અથડાયું હોત તો કેટલાય રાહદારીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહિ,આ ઘટનામાં ટ્રેક્ટર ચાલક શાકભાજી વેચનાર વેપારીને પણ જોરદાર ટક્કર મારતાં વેપારી પણ રસ્તા વચ્ચે પડી ગયો હતો જોકે શાકભાજી વેચનાર વેપારીને શરીરના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આવી ગફલત ભરી રીતે વાહન હંકારતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનીકોની માંગ ઉઠી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगरपालिका कार्यालय हिण्डोली मे पार्षदो ने की तालेबंदी, भ्र्ष्टाचार मे लिप्त कर्मचारी को एपिओं करने व सात सूत्रीय मांगो को लेकर धरने पर बैठे पार्षद
नगर पालिका कार्यालय मे पार्षदो ने की तालेबंदी, धरने पर बैठे पार्षद
उपखंड अधिकारी को मोके पर...
ઘોઘામાં પિરાને પીર દસ્તગીરના ચિલ્લા ખાતે ગયારવી શરીરની ભવ્ય ઉજવણી,હજારો લોકો ઉમટી પડ્યા
ઘોઘામાં પિરાને પીર દસ્તગીરના ચિલ્લા ખાતે ગયારવી શરીરની ભવ્ય ઉજવણી,હજારો લોકો ઉમટી પડ્યા
ભાભરમાં વિજ કંપનીની બેદરકારી આવી સામે
#buletinindia #gujarat #banaskantha