પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના કાળા બજાર કરતા દુકાનદારો અને સરકારી અમલદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયાંતરે દૂકાનો અને ગોડાઉન ના ચેકીંગ કરવામાં આવી રહ્યા છે પોતાનો વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર કરી જાહેર જનતાને સોશિયલ મીડિયા દ્વારા અપૂરતું અનાજ મલે કે કોઇ દુકાનદાર સામે ફરિયાદ હોય તો સીધો સમ્પર્ક કરવા આહવાન પણ આપેલ છે ત્યારે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવેલ તપાસ દરમ્યાન કાલોલ અને શહેરા ખાતેના પુરવઠા વિભાગ ના ગોડાઉન મા સ્ટોક કરતા વધુ જથ્થો જોવા મળેલ કાલોલ ખાતે થી ૩૦૦૦ કટ્ટા વધુ જોવા મળેલ અને શહેરા ખાતે ૨૫૦૦ કટ્ટા સ્ટોક કરતા વધુ જોવા મળેલ જેથી કાલોલ અને શહેરા ખાતે ના બન્ને ગોડાઉન મેનેજર અને મોરવા હડફ ના બે દુકાનદારો મળી કુલ ચાર ઈસમો સામે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા પીબીએમ ની કાર્યવાહી કરતા જિલ્લા એલસીબી પોલીસે ચારેવ ઇસમોની અટકાયત કરી હતી જેઓ પૈકી મહેશભાઈ રલિયાભાઇ રાઠવા ને ભાવનગર જેલ અને ગણપતભાઈ ધેમાભાઈ ડિંડોર ને જૂનાગઢ જેલ, જીવણભાઇ બાબુભાઈ હરીજન ને જામનગર જેલ અને લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમારને કચ્છ ભુજ જેલમાં મોકલી આપતા સરકારી અનાજ ના કાળા બજાર કરતા તત્વો મા ભારે ફફડાટ ફેલાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছিপাঝাৰত জলজীৱনৰ কাম দেখি খং উঠিল জয়ন্ত মল্লৰ: SOক নিলম্বন
দৰং জিলাত জলজীৱন আঁচনিৰ ৰেহৰূপ দেখি খঙত অগ্নিশৰ্মা মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱা।
জিলা...
काउंटिंग तैयारी: टोंक में DM डॉ. सौम्या झा ने मतगणना स्थल पर व्यवस्थाओं का लिया जायजा
टोंक। लोकसभा चुनाव-2024 के लिए 26 अप्रैल को हुए मतदान की 4 जून को होने वाली मतगणना को लेकर जिला...
रत्नागिरी जिल्हा परिषदेसमोर ग्रामपंचायत कर्मचाऱ्यांचे धरणे आंदोलन
रत्नागिरी : ग्रामपंचायत कर्मचाऱ्यांच्या शासनमान्य आर्थिक मागण्यांची अंमलबजावणी होत नसल्याने...
मातृ एवं शिशु मृत्यु दर रोकने में सामाजिक संगठनों की भूमिका अहम
रोटरी क्लब कोटा, इनरव्हील क्लब कोटा, ब्रेस्टफीडिंग प्रमोशन नेटवर्क ऑफ इण्डिया, भारतीय शिशु अकादमी...
અમદાવાદ ક્રિસમસના પર્વની ઉજવણીની તૈયારીઓ@live24newsgujarat
અમદાવાદ ક્રિસમસના પર્વની ઉજવણીની તૈયારીઓ@live24newsgujarat