કઠલાલ માં આવેલ સ્વાગત હોટલ ખાતે કઠલાલ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનની મીટીંગ યોજાઇ હતી.આ મિટિંગમાં હર ઘર તિરંગા બાબતે સક્રિય થઈ કામગીરી કરવા માહિતી અપાઈ હતી તેમજ સૌ કોઈ આ કામગીરીમાં જોડાયા તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ સરકાર દ્વારા થતા વિકાસના કાર્યો જનતા સુધી પહોંચે અને નાગરિકો તેનો લાભ લઈ શકે તે ઉદ્દેશ્યથી લોકો સુધી વિકાસના કાર્યો પહોંચાડવા બાબતે જણાવવામાં આવ્યું હતું.આ મિટિંગમાં સંજયભાઈ પટેલ પૂર્વધારાસભ્ય ખંભાત તેમજ ખેડા જિલ્લા ભાજપ મંત્રી રાજેશ પટેલ,વર્ષાબેન વ્યાસ, નટુભાઈ સોઢા તથા કઠલાલ શહેર ભાજપ પ્રમુખ બિપિનભાઈ પટેલ તેમજ કઠલાલ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન તથા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લા પોલિસ વડા શ્રી બલરામમિણા દ્વારા વિજયાદશમીના અવસરે પોલીસ ગ્રાઉન્ડ દાહોદખાતે શસ્ત્રપૂજન
દાહોદ જિલ્લા પોલિસ વડા શ્રી બલરામમિણા દ્વારા વિજયાદશમીના અવસરે પોલીસ ગ્રાઉન્ડ દાહોદખાતે શસ્ત્રપૂજન
ईडीचे अधिकारी पैसे शोधायला गेले, कपाटात एक-४७ मिळाली..पुढे काय झालं? ED Raida
ईडीचे अधिकारी पैसे शोधायला गेले, कपाटात एक-४७ मिळाली..पुढे काय झालं? ED Raida
GST काउंसिल की मीटिंग संपन्न, नहीं बढ़े किसी भी चीज के दाम
GST Council: जीएसटी काउंसिल की मीटिंग में आम आदमी को राहत दी गई है. किसी भी वस्तू की...
विपक्ष ने सदन में दलित टीचर को तलवार से काटने का उठाया मुद्दा, विधानसभा में हंगामा
गामे की वजह से विधानसभा की कार्रवाई लंच ब्रेक से 15 मिनट पहले ही स्थगित कर दी गई. विपक्ष ने...
સસ્પેન્સ અને એક્શનની વાર્તા દર્શાવતી ગુજરાતી ફિલ્મ "ઠાર" 15 નવેમ્બરે રિલીઝ થશે
બહુપ્રતિક્ષિત થ્રિલર ફિલ્મ "ઠાર" 15મી નવેમ્બરના રોજ દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે, જે એક સત્ય ઘટના...