સુરેન્દ્રનગર જિલ્લામાં S. D. N. P+ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા આઈ.ટી.આઈ ખાતે S. D. N. P+ દ્વારા કિશોરીઓને એચઆઇવી વિશે માહિતી આપેલ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું.જેમાં S. D. N. P+ પ્રોજેક્ટ કોર્ડીનેટર અશ્વિનભાઈ વાઘેલા હર્ષાબા ઝાલા તેમજ મંજુલાબેન દ્વારા એચઆઇવી વિશેની માહિતી કિશોરીઓને આપેલ હતી. ત્યારબાદ એ આર ટી સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો. વર્મા તેમજ સંસ્થાના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી એ આર ટી સ્ટાફ તેમજS. D. N.P+ ઓલ સ્ટાફ દ્વારા માર્શ કેન્ડલ કરીને એચઆઇવીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે S. D. N.P+ના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી તેમજ તમામ સ્ટાફેની જહેમત ઉઠાવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીધામમાં પુસ્તક પરબનું આયોજન
ગાંધીધામમાં પુસ્તક પરબનું આયોજન
વિષય : પુસ્તક પરબ, ગાંધીધામ નો ૦૯માં વર્ષમાં મંગળ પ્રવેશ...
પાલનપુરના ચંડીસર નજીક ડમ્પર ચાલકે રાહદારીને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત થયું
પાલનપુરના ચંડીસર નજીક ડમ્પર ચાલકે રાહદારીને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત થયું
સિહોર પંથકમાં હિરા માં મંદિ નું વાતાવરણ
સિહોરના ગ્રામ્ય પંથક સહિત ભાવનગરના મુખ્ય ઉધોગપૈકીના ડાયમંડ ઉધોગ માટે ગત વર્ષની તુલનામાંઆ વર્ષની...
સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકાની દિવાલો આપી રહી છે “સ્વચ્છતાનો સંદેશ”
સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સુરેન્દ્રનગર...
ঘিলাধাৰী আৰক্ষী থানা অন্তগত ১নং চছেয়লিষ্ট পথাৰ গাঁওৰক্ষী বাহিনীৰ চাফাই অভিযান।
ঘিলাধাৰী আৰক্ষী থানা অন্তগত ১নং চছেয়লিষ্ট পথাৰ গাঁওৰক্ষী বাহিনীৰ চাফাই অভিযান।