વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે મહાત્મા ગાંધી સ્મારક હોસ્પિટલ સુરેન્દ્રનગરના Hctc/Dsrc ડિપાર્ટમેન્ટ દ્વારા સુરેન્દ્રનગરની શ્રી સ્વામિ વિવેકાનંદ કોલેજ ખાતે એઇડ્સ રોગ વિશે જાગૃતિ અને માર્ગદર્શક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.જી ગોહિલ,મુખ્ય જિલ્લા તબીબી અધિકારી,તથા Hcts ઇન્ચાર્જ ડો.નિલેશ ટાંક દ્વારા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમના મત્રગદર્ષણ હેઠળ HIV જેવાં ગંભીર રોગ વિશે વિસ્તૃત સમજૂતી અને સાવચેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ કિરીટભાઈ વાઘેલા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Election 2022 | પહેલા તબક્કા માટે 84 બેઠકોના ઉમેદવાર જાહેર | Gujarat News | News18 Gujarati
Gujarat Election 2022 | પહેલા તબક્કા માટે 84 બેઠકોના ઉમેદવાર જાહેર | Gujarat News | News18 Gujarati
Breaking News: Bihar में बाढ़ को लेकर हाई अलर्ट, Nepal में भारी बारिश से उफान पर नदियों | Aaj Tak
Breaking News: Bihar में बाढ़ को लेकर हाई अलर्ट, Nepal में भारी बारिश से उफान पर नदियों | Aaj Tak
সমগ্ৰ ৰাজ্য লগতে দৰং জিলাতো সামৰণি পৰিল তৃতীয় আৰু চতুৰ্থ বৰ্গ লিখিত পৰিক্ষা
সমগ্ৰ ৰাজ্য লগতে দৰং জিলাতো সামৰণি পৰিল তৃতীয় আৰু চতুৰ্থ বৰ্গ লিখিত পৰিক্ষা
लाड़ली बहना योजना का फार्म भरवाने नही ले गया पति, तो पत्नी ने कर ली आत्महत्या।
भोपाल के कोलार थाना क्षेत्र में रहने वाली एक नवविवाहिता ने फांसी लगाकर आत्महत्या कर ली। मायके...
ફેમસ IAS ટીના ડાબી જેસલમેરના રસ્તાઓ સાફ કરતી જોવા મળી, ઈન્દોર જેવું સુંદર શહેર બનાવવા માંગે છે
દેશની પ્રખ્યાત IAS અને જેસલમેરના કલેક્ટર ટીના ડાબી તાજેતરમાં જ રસ્તાઓ સાફ કરતી જોવા મળી હતી....