લીંબડી શહેરના ઉંટડીના પુલ નજીક નગરપાલિકાનો પાણીનો ટાંકો લઈ જતા ચાલકે ટ્રેકટરના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રેક્ટર પાછળ બાંધેલ ટાંકો ગલોટ્યું ખાઈ ગયો હતો. અકસ્માતની 5 સેકન્ડ પહેલાં ટ્રેક્ટર નજીકથી 8થી 10 જેટલા મજૂર ભરીને છકડો રિક્ષા પસાર થઈ હતી. 5 સેકન્ડના ફેરે મોટી દુર્ઘટના ટળી હતી. આ જોઈ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓનો જીવ તાળવે ચોટી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ૨૨ વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ૨૨ વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
કાઠી બોર્ડિંગ બોટાદ ખાતે પરમ પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરતબાપુ ની પધરામણી
આજરોજ પાંચાળનું પ્રગટ પીરાણું લોમેધામ ધજાળાથી પરમ પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરતબાપુ બોટાદ મુકામે...
Top Headlines Of The Day: MP Elections | Sanjay Singh Arrested | AAP Protest | PM Modi | Aaj Tak
Top Headlines Of The Day: MP Elections | Sanjay Singh Arrested | AAP Protest | PM Modi | Aaj Tak
વલભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું સ્વીકારવા મા ન આવ્યું
વલભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું સ્વીકારવા મા ન આવ્યું