વીરપુર ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી મધ્યપ્રદેશ,રાજસ્થાન,છત્તીસગઢ વિધાનસભાની ચુંટણીઓમાં ભગવો લહેરાતા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ની રણનીતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે ત્યારે વિરપુર તાલુકા ભા.જ.પા દ્વારા મુકેશ્વર મહાદેવ ચોકડી વિરપુર ખાતે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી.....