અંબાજી બ્રેકિંગ..

અંબાજી મંદિરમાં સોનાની દાનની આવકમાં વધારો...

વધું એક માઈ ભક્તિ અંબાજી મંદિરમાં સોનાનું દાન કર્યું...

અંબાજી મંદિર ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં ભક્ત પાસેથી સોનાનું દાન સ્વીકારાયું...

ભક્તે એક સોનાની લગડી અંબાજી મંદિરમાં દાનમાં આપી...

આ સોનાની લગડી અંદાજે 181 ગ્રામ વજનની...

સોનાની લગડીની કિંમત અંદાજે 10 લાખ 16 હજાર રૂપિયા....

અંબાજી મંદિરમાં સોનાની દાનની આવક માં અવિરત વધારો...

અંબાજી મંદિરમાં દાનનો પ્રવાહ અવિરત વધતો હોય છે દિવાળી દરમિયાન પણ સોના અને રોકડ રકમ મળી અંદાજે 2.68 કરોડ રૂપિયાની આવક અંબાજી મંદિરને થઈ હતી..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી