કાલોલ તાલુકાના વેજલપુર પાસે ગોધરા વડોદરા હાઇવે રોડ પર ગુરુવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાલોલથી ગોધરા તરફ જવા નીકળેલ લક્ઝરી બસ ની પાછળ ફોરવ્હીલ વેગેનાર કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.જોકે આ અકસ્માત સર્જાતા પાછળથી આવી રહેલા અન્ય લક્ઝરી બસ ચાલકે પોતાનો બચાવ કરવા છતાં તેણે સ્ટીયરીંગ પરનુ કાબુ ગુમાવ્યું અને લક્ઝરી બસ ફોરવ્હીલ વેગેનાર કાર ની પાછળ અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને વેગેનાર કારના આગળના ભાગે કુચ્ચા વળી ગયા હતા અને આ ત્રિપલ અકસ્માતના કારણે અંદાજી અડધા કલાક સુધી એકતરફી વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વડોદરાથી ગોધરા જઇ રહેલા તમામ મુસાફરો અને વાહન ચાલકો અટવાયા હતા.સદનસીબે જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.અકસ્માતને પગલે થોડીવાર માટે વાહનવ્યવહારને અસર થવા પામી હતી. અકસ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર હાજર છે
કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલમાં ડોક્ટર હાજર છે
હોસ્પિટલમાં સાધનો ક્યારે આવશે સળગતો અને...
જુનાગઢ S.O.G. ની ટીમને મળી મોટી સફળતા.. નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ
જુનાગઢ S.O.G. ની ટીમને મળી મોટી સફળતા.. નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ
संभाजीनगर येथे विर सावरकर यांची भव्य रॅली
संभाजीनगर येथे वीर सावरकर यांची भव्य रॅली
Vision Mercedes-Maybach 6 की भारत में एंट्री, 500 KM की जबरदस्त रेंज देगी ये लग्जरी कार
Vision Mercedes-Maybach 6 की लंबाई 5700 मिमी है लेकिन इसमें केवल चार यात्रियों के बैठने की जगह है...
पैठण पोलिसांची जुगार अड्ड्यावर धाड
"सहा जुगारी अटकेत"
पैठण पोलिसांची जुगार अड्ड्यावर धाड
"सहा जुगारी अटकेत"
पैठण प्रतिनिधी/ दादेगाव येथे एका शेडमध्ये...