રોટરી ક્લબ ડિવાઇન ડીસા અને એન્જલ્સ સ્કૂલ ડીસા ના સંયુક્ત ઉપક્રમે" સુખનું સરનામું "એ પાંચ દિવસીય શિબિર તારીખ 29/11/23 થી 3/12/23 દરમ્યાન યોજાનાર છે, જે આજ રોજ શરૂ કરવામાં આવી..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જેમાં મધ્યસ્થ દર્શન સહ અસ્તિત્વવાદ ના પ્રણેતા આદરણીય 'એ. નાગરાજજી 'દ્વારા પ્રસ્તુત પાંચ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેના પ્રસ્તુતિ કરતા 'શ્રી જયભાઈ પટેલ' છે. તેમના દ્વારા જીવન જીવવાની સાચી પદ્ધતિ, સારું અને સરળ જીવન કેવી રીતે જીવી શકાય, સુખ એટલે શું..?
વગેરેની ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી. જેમાં ડીસા શહેર ના શિક્ષક ભાઈ /બહેન, પ્રબુદ્ધ નાગરિકો તથા અન્ય વડીલો અને માતાઓ તથા અન્ય ગામ અને શહેરમાંથી મોટા પ્રમાણમાં લોકો જોડાયા આ શિબિરમાં જોડાનાર પ્રશિક્ષણાર્થીઓ માટે ચા, નાસ્તો અને જમવાની તથા રહેવાની પણ સગવડ કરવામાં આવી છે,
આ પ્રોજેક્ટ ના ચેરમેન રોટે દીપિકા બેન પટેલ છે, એન્જલ્સ સ્કૂલના ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ પટેલ, શ્રી સતિષભાઈ વોરા તથા સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષક ભાઈ /બહેનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો, પ્રેસિડેન્ટ રોટે. ગિરીજા અગ્રવાલ, સેક્રેટરી રોટે. ડૉ. વર્ષા પટેલ, પ્રોજેક્ટ ચેરમેન રોટે. દીપિકા પટેલ, રોટે. ડૉ. અલ્પાબેન શાહ વગેરે આ શિબિરમાં હાજર રહી પ્રશિક્ષણાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.