સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં યુવકે જીંદગીથી કંટાળી ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતું મુકતાં આ ઘટનાનાં પગલે આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં અને સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની અડફેટે આવી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિવારનો માળો વિખાયો છે ત્યારે વધુ એક ઘટના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં ભરતભાઈ નામનાં યુવકે ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલું કરતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવા સરપંચ એસોસિયનને વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી #enews
થરાદ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવા સરપંચ એસોસિયનને વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી #enews
સુત્રાપાડામાં એસટી બસ સમયસર ના આવતા વિદ્યાર્થીઓનો હોબાળો
સુત્રાપાડામાં એસટી બસ સમયસર ના આવતા વિદ્યાર્થીઓનો હોબાળો
आरकेपुरम क्षेत्र में महिला ने की खुदकुशी
आरकेपुरम क्षेत्र में महिला ने की खुदकुशी पुलिस ने करवाया पोस्टमार्टम
ઘર ફોડ ચોરી ના રીઢા આરોપીઓ ને ચોરી નો ભેદ ઉકેલતી ડીસા રૂરલ પોલીસ
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીઓ કરનાર રીઢા આરોપીઓને પકડી વણશોધાયેલ...