વઢવાણ તાલુકામાં વાઘેલા ગામમાં સવારે 10 કલાકે પ્રાથમિક શાળા ખાતે તેમજ માળોદ ગામમાં બપોરે 2 કલાકે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.વાઘેલા તેમજ માળોદ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતાં બાલિકાઓએ કુમકુમ તિલક કરી ઉમળકાભેર રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સહિતની યોજનાઓના તેમજ THR કિટના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.આ તકે રથ દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ મહાનુભાવો સહિત ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ યોજનાના લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કર્યા હતા. કાર્યક્રમનાં અંતમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. ઉપરાંત ખેડૂતો માટે ડ્રોન ડેમોસ્ટ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Nexon EV और Tiago EV के घट गए दाम, कीमतों में हुई 1.2 लाख रुपये तक की कटौती
Tata Motors ने Nexon EV और Tiago EV को सस्ता कर दिया है। इलेक्ट्रिक वाहनों में सबसे बड़े लागत...
Banaskantha // ડીસા માં થી બનાવટી ઘી ની ફેક્ટ્રી ઝડપાઈ..
ડીસા જી આઇ ડીસી વિસ્તાર માં શંકાસ્પદ ધીની ફેક્ટરીમાં તપાસ હાથ ધરાઈ..
હાસ્ય ફુડ પોડેકસ નામની...
TTD officials taking about 'KMF allegation that TTD has not allowed them to supply ghee to the TTD.
TTD officials taking about 'Karnataka Milk Federation' (KMF) allegation that TTD has not allowed...
ગારીયાધાર તાલુકામા બે મકાન અને બે દુકાનના તાળાં તૂટ્યા
ગારીયાધાર તાલુકામા બે મકાન અને બે દુકાનના તાળાં તૂટ્યા