નવા 80 ફુટ રોડ ઉપર આવેલ સંત શિરોમણી રોહીદાસજી મહારાજની પ્રતિમાંના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા ઉતરાખંડ માં 15 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરો હેમખેમ બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી બાબુલાલ મકવાણા, અમૃતભાઈ સમઢીયાળા, પ્રફુલ પરમાર, જે.બી મકવાણા, બેચરભાઈ સુમેરા, ત્રમ્બકલાલ પરમાર, કલ્પેશભાઈ વાણીયા, ભુપતભાઈ પરમાર રામજીભાઈ સોલંકી, નારાયણભાઈ રાઠોડ, બી.કે. પરમાર, આલજીભાઈ ચાવડા, પ્રવીણ ભાઈ જીતિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાણિયા, રામજીભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী অনুষ্ঠানত প্ৰত্যাশি কলিতাৰ গীত
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী অনুষ্ঠানত প্ৰত্যাশি কলিতাৰ গীত
आगरा में STF ने 10 पिस्टलों समेत 3 लोग दबोचे:मध्य प्रदेश और महाराष्ट्र से हथियार खरीदकर यूपी और राजस्थान में करते थे सप्लाई
एसटीएफ इंस्पेक्टर हुकुम सिंह ने बताया कि कुछ लोग मध्य प्रदेश से पिस्टल बिक्री के लिए लेकर आ रहे...
जम्मू-कश्मीर में 5 विधायक कल रिजल्ट के बाद मनोनीत होंगे:इनमें 2 कश्मीरी पंडित,1 Pok का प्रतिनिधि
जम्मू-कश्मीर में 8 अक्टूबर को विधानसभा चुनाव के रिजल्ट के तुरंत बाद 5 विधायकों को मनोनीत किया...
અમદાવાદ -આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં GST વિરોધ પ્રદર્શન. નરોડા વિધાનસભા વિસ્તારમાં !
અમદાવાદ -આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં GST વિરોધ પ્રદર્શન. નરોડા વિધાનસભા વિસ્તારમાં !