સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલા, નીતિન પટેલ, ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રૂપલાજીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં રામાયણ નો મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભાઈ અને રાજાની ભૂમિકામાં શ્રી રામનું આચરણ સમાંજ માટે પ્રેરણા અને આદર્શરૂપ છે. પ્રેમ અને ત્યાગની વાત કરતું રામાયણ દુનિયાના ઇતિહાસમાં અનેરુ સ્થાન ધરાવે છે.અને ગુજરાતી હોવાની ગૌરવ તેમજ આગામી પેઢીમાં ગુજરાતીના સંસ્કાર અને ગુજરાતી ભાષા ઉપર ભાર મૂકવાની વાત પણ કરી હતી આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે રામચરિત માનસ કથાના આયોજન બદલ મોટકા પરિવારને અભિનંદન પાઠવતાં તેમણે ઉમેર્યું હતું કે આ પ્રસંગે મોટકા પરિવાર દ્વારા જે સૌને સાથે રાખીને સમાજમાં એકતાને ભાવના વધે એવો પ્રયાસ કરવો તેમ જ એકતા માં રહેલી તાકાતની શીખ આવનારી પેઢીને મળે તેવું આયોજન કરવામાં આવ્યું તે વિશેષ આનંદની વાત છે. તેમજ કુટુંબમાં એકતા પૂર્વક ભેગા થવું અને આવા પ્રકારના ધાર્મિક તેમજ સામાજિક આયોજનો કરવાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌ નો સાથ અને સૌના વિકાસ માટે જરૂરી એવો સૌ નો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું. વર્તમાન સમયમાં સમાજમાં એકતા વધે એવા પ્રયાસો અનેક કુટુંબોએ ભેગા થઈ કરવા જોઈએ એવું પણ જણાવ્યું હતું અને ખાસ કરીને બોટકા પરિવાર દ્વારા માનપુર ગામે રામકથા ની સાથોસાથ પ્રાકૃતિક ખેતી અંગે પણ જાગૃતિ ફેલાય એવા હેતુથી રાજ્યપાલ ની અધ્યક્ષતામાં કરેલા કાર્યક્રમને પણ બિરદાવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કથાની આરતીનો પણ લાભ લીધો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીની સાથે પૂર્વ નાણાં મંત્રી નીતિન ભાઈ પટેલ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા પી.કે પરમાર, જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો પણ જોડાયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰেমিকাৰ সৈতে পাৰ্কত যাব আহিছিল, ৰাস্তাতে ধৰি ৰাইজে গতালে আৰক্ষীক #News24update
প্ৰেমিকাৰ সৈতে পাৰ্কত যাব আহিছিল, ৰাস্তাতে ধৰি ৰাইজে গতালে আৰক্ষীক #News24update
હાલોલ ખાતે આજથી વિવિધ પરીક્ષા કેન્દ્ર પર SSC અને HSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,વિદ્યાર્થીઓને શુભેચ્છા સ્વરૂપે ગુલાબના ફૂલ આપી સ્વાગત કરાયું.
ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે 11મી માર્ચના રોજ થી ધોરણ 10 SSC બોર્ડ અને ધોરણ 12 HSC...
DEESA/ડીસા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી..
DEESA/ડીસા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી..
સ્ટેચ્ચુ ઓફ યુનિટી ખાતે વરસાદી માહલો સર્જાયું મેઘઘનુષ્ય કુદરતની સોળે કળાઓ ખીલી ઉઠી
રાજ્યમાં મેઘરાજાએ ઉત્તર મધ્યગુજરાતમાં જોરદાર બેંટિગ કરી છે. ત્યારે વિશ્વની સૌથી વિશાળ પ્રતિમાં...
ये 10 नियम बेजान चेहरे में जान डाल देंगे / Yoga and Tips for Glowing Skin / Anti Ageing
ये 10 नियम बेजान चेहरे में जान डाल देंगे / Yoga and Tips for Glowing Skin / Anti Ageing