તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ মৰঙি চাহ বাগিচাত অঘটন ৷ ধনশিৰি নদীত পৰি এজন লোক সন্ধানহীন ।
নুমলীগড়ৰ মৰঙি চাহ বাগিচাত অঘটন ৷ ধনশিৰি নদীত পৰি এজন লোক সন্ধানহীন ৷ সন্ধানহীন লোকজনৰ নাম...
સિહોર શહેરમાં મોહરમ ની ઉજવણી કરવામાં આવી હતી
ઇસ્લામ ધર્મના મહાન અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન એ પોતાના ૭રસાથીદારો...
કાળીયાબીડ વિસ્તારમાં મારુતિ વાન અને સ્કૂટર વચ્ચે અકસ્માત
કાળીયાબીડ વિસ્તારમાં મારુતિ વાન અને સ્કૂટર વચ્ચે અકસ્માત
Jammu-Kashmir Voting: जम्मू-कश्मीर में मतदान जारी चप्पे-चप्पे पर निगरानी | Ground Report | Aaj Tak
Jammu-Kashmir Voting: जम्मू-कश्मीर में मतदान जारी चप्पे-चप्पे पर निगरानी | Ground...