તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दुधना नदी संवाद यात्रेचे जिल्हाधिकारी आंचल गोयल यांच्या हस्ते उद्घाटन
परभणी, दि.15 (जिमाका):- जल बिरादरी आणि महाराष्ट्र शासन यांच्या संयुक्त विद्यमाने आजादी का 75 वा...
ઠાસરા ખાતે સસ્તા અનાજ બાબતે કાર્ડ ધારક અને દુકાન સંચાલકનાં ભાઇ વચ્ચે થઈ મારા મારી
અનાજ મુદ્દે મારામારી: ઠાસરામાં સરકારી અનાજ વધુ ન મળતાં કાર્ડ ધારકે દુકાન સંચાલકના ભાઈને માર...
न्यू मेडिकल कॉलेज हॉस्पिटल का निरीक्षण, पुराने रिकॉर्ड को सुव्यवस्थित करें, रोशनी की हो पर्याप्त व्यवस्था-जिला कलक्टर
जिला कलक्टर डॉ रविंद्र गोस्वामी ने बुधवार को न्यू मेडिकल कॉलेज हॉस्पिटल का निरीक्षण किया और...