સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો. રાજસ્થાનના બિકાનેરમાં દેશનોક ઓરણની પરિક્રમા કરતા પદયાત્રીઓને સેવા અપાઇ હતી. આ કેમ્પમાં ભાગ લેવા માતાકરણી ગ્રુપના સભ્યો સાથે સુરેન્દ્રનગરના માંડવરાયજી ટ્રાન્સપોર્ટના સંચાલક અને કરણી સેનાના મંત્રી પુથ્વીરાજસિંહ પરમાર રહેવાસી ગોદાવરી અને ચોટીલા અશોકભાઈ ખાચર અને તેમના મિત્રો સાથે સેવા કેમ્પનું આયોજન કરેલ હતું. ત્યાંથી તેઓ રાત્રિના સમયે પરત ફરતા રાજસ્થાનમાં શિવધરી પાસે અકસ્માત થયો હતો. તેમાં બધાને સામાન્ય ઈજા થતા 108માં રાજસ્થાનના સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં પુથ્વીરાજસિંહનું હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.પુથ્વીરાજસિંહ પરમાર રાજકીય સામાજિક અને મિત્ર વર્તુળમાં બહોરી પ્રતિમા ધરાવતા હોવાથી તેમના અવસાનની જાણ થતા શોકની લાગણી ફેલાઇ હતી.જ્યારે તેમના નશ્વર દેહ પરત લાવવા મિત્રો તથા પરિવારજનો રાજસ્થાન જવા રવાના થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ દવાખાનું નનસાડ ગામે પહોચ્યું
કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ દવાખાનું નનસાડ ગામે પહોચ્યું
હિંમતનગર એલર્ટ મોડ પર હાથમતી ડેમ ની જળસપાટી 90 ટકા એ પહોંચી.
હિંમતનગર માં આવેલ હાથમતી ડેમની જળસપાટી 22 ઑગસ્ટે 90 ટકા સુધી પહોંચી જતા મામલતદાર અને એકઝિક્યુટીવ...
श्री संत संताजी जगनाडे महाराज की 398 वी जयंती मनाई
पांढुर्णा. श्री संत संताजी जगनाडे तेली समाज संगठन तिंगाव के तत्वधान में श्री संत मुकाबाबा...
ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન માછણ ડેમ 277.64 મીટર પર થયો ઓવરફ્લો
ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન માછણ ડેમ 277.64 મીટર પર થયો ઓવરફ્લો.
દાહોદ જિલ્લામા વરસેલા વરસાદને...