સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો. રાજસ્થાનના બિકાનેરમાં દેશનોક ઓરણની પરિક્રમા કરતા પદયાત્રીઓને સેવા અપાઇ હતી. આ કેમ્પમાં ભાગ લેવા માતાકરણી ગ્રુપના સભ્યો સાથે સુરેન્દ્રનગરના માંડવરાયજી ટ્રાન્સપોર્ટના સંચાલક અને કરણી સેનાના મંત્રી પુથ્વીરાજસિંહ પરમાર રહેવાસી ગોદાવરી અને ચોટીલા અશોકભાઈ ખાચર અને તેમના મિત્રો સાથે સેવા કેમ્પનું આયોજન કરેલ હતું. ત્યાંથી તેઓ રાત્રિના સમયે પરત ફરતા રાજસ્થાનમાં શિવધરી પાસે અકસ્માત થયો હતો. તેમાં બધાને સામાન્ય ઈજા થતા 108માં રાજસ્થાનના સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં પુથ્વીરાજસિંહનું હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.પુથ્વીરાજસિંહ પરમાર રાજકીય સામાજિક અને મિત્ર વર્તુળમાં બહોરી પ્રતિમા ધરાવતા હોવાથી તેમના અવસાનની જાણ થતા શોકની લાગણી ફેલાઇ હતી.જ્યારે તેમના નશ્વર દેહ પરત લાવવા મિત્રો તથા પરિવારજનો રાજસ્થાન જવા રવાના થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बंगाल के राज्यपाल का बड़ा ऐलान, कहा- CM के साथ नहीं करूंगा कोई मंच शेयर
कोलकाता के आरजी कर मेडिकल कॉलेज और अस्पताल में ट्रेनी डॉक्टर से बलात्कार और हत्या की घटना में...
ડીસાના વરણમાં પાણીની સ્થિતિ અને સમસ્યા અંગે લોકોને જાગૃત કર્યાં
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિથી લોકો વાકેફ થાય, પાણીની સમસ્યા અંગે...
Eknath Shinde गटाने Uddhav Thackeray Amit Shah यांच्यातल्या संघर्षाची तारीख फोडली? | Shiv Sena | BMC
Eknath Shinde गटाने Uddhav Thackeray Amit Shah यांच्यातल्या संघर्षाची तारीख फोडली? | Shiv Sena | BMC
सोना चांदी हुआ सस्ता
*जयपुर: चांदी 150 रू सस्ती रही, सोना 200 रू महंगा रहा*
आज सराफा बाजार में चांदी 84,700 रू...
કોરોના વાયરસ અપડેટ: ભારતમાં નવા કોરોનાના કેસોમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8813 કેસ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 8,813 નવા કેસ નોંધાયા છે, જેનાથી કોરોના કેસની કુલ સંખ્યા 44,...