સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે કારતકી પૂનમ એટલે કે દેવ દિવાળીના પર્વને અનુલક્ષીને ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિર ખાતે માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા ભવ્ય અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ભોગની મીઠાઈઓ સહિતની અનેક વાનગીઓના થાળ અને સુંદરતાથી સજાવી માતાજીને અન્નકૂટનો ભોગ પધરાવવમાં આવી વહેલી સવારથી અન્નકૂટના દર્શનનો આરંભ માઈ ભક્તો માટે કરવામાં આવતા આજે દેવ દિવાળી નિમિત્તે મંદિર ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે ગુજરાત સહિત આંતર રાજ્યોમાંથી પધારેલા હજારો માઈ ભક્તોએ સવારથી સાંજ સુધીમાં મહાકાળી માતાજીના દર્શન કરવા સહિત ભવ્ય અન્નકૂટ તેમજ માતાજીની પાદુકાના દર્શન કરવાની પણ અનુભૂતિ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पनवेलमध्ये विसर्जनासाठी गेलेले दोन मुस्लिम बांधव बुडाले
पनवेलमध्ये विसर्जनासाठी गेलेले दोन मुस्लिम बांधव बुडाले
અમદાવાદમાં ક્યારે અને કેવી રીતે શરૂ થઈ ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા, જાણો ઈતિહાસ
ભગવાન જગન્નાથનો ઉલ્લેખ થતાં જ ઓડિશાના પુરીનું ચિત્ર મનમાં ઊભરી આવે છે, અમદાવાદ, ગુજરાતની મુખ્ય...
નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે “કોફી વીથ કલેકટર" કાર્યક્રમ યોજાયો
નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે “કોફી વીથ કલેકટર" કાર્યક્રમ યોજાયો
আজি সাহিত্যৰথী লক্ষ্মীনাথ বেজবৰুৱা১৫৯সংখ্যক ওপজা দিন, অকণিৰ কবিতা ঘৰ, অসম কেন্দ্ৰীয় সমিতি ৰহাৰ আহঁতগুৰি শাখাৰ চিত্ৰকলা,কবিতা আবৃতী প্ৰতিযোগিতা।কন কন শিশু সকলৰ কবিতা আবৃতী আৰু বক্তৃতাৰে আপ্লুত সকলো ।
১৪অক্টোবৰ ১৮৬৪ত ৰহাৰ সমীপবৰ্তী বৰ আহঁতগুৰি ত জন্ম লাভ কৰা সাহিত্যৰথী ৰসৰাজ লক্ষ্মীনাথ বেজবৰুৱা ৰ...
રાધનપુરમાં ST બસને થયો અકસ્માત@Live24 NewsGujarat
રાધનપુરમાં ST બસને થયો અકસ્માત@Live24 NewsGujarat