પાલનપુરમાં સ્વામી લીલાશાહ મહારાજનની 50મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
પાલનપુરમાં સ્વામી લીલાશાહ મહારાજનની 50મી પુણ્યતિથિ નિમિત્તે સવારે મહા આરતી કરીને સિંગાસન પર સ્વામી લીલાશાહ મહારાજ ની મૂર્તિનું સ્થાપના કરવામાં આવ્યું અને 120 કિલોનો ઘંટનાદ નું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સ્વામી લીલાશાહ મહારાજની 50 મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા
શહેરનાં મુખ્ય માર્ગો માં ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર નાસ્તા નો પણ આયોજન કરવામાં આવ્યું હતું શાક માર્કેટ સીમલા ગેટ રેલ્વે સ્ટેશન રોડ ગોલાઈ સીટી લાઇટ.આમીર રોડ અને દિલ્હી ગેટ થઈને શોભાયાત્રા
શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી
સ્વામી લીલાશાહ મહારાજની કુટીયા ખાતે.પરત ફરીબપોરે ભોજન પ્રસાદ કરવામાં આવ્યું અને સમૂહ લગ્નનો પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાતે ભજન કીર્તન નું આયોજન કરીને સ્વામી લીલાશાહ મહારાજની 50 મી પુણ્યતિથિ ધૂમધામથી મનાવવામાં આવી હતી સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ તથા સેવદારો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી લીલાશાહ સેવા સમિતિ,સિંધી સમાજ,તથા ખત્રી સમાજ ના સેવાધારી ભાઇઓએ સહયોગ આપ્યો હતો