દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે વાળંદ સમાજ દ્વારા માના મંદિરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો
વડાલી સત્તાવીસ વાળંદ સમાજ ખેડબ્રહ્ના માં આવેલ શ્રી લિંબચ માતાજી ના મંદિરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો..
વહેલી સવારથી જ વાળંદ સમાજના અગ્રણીઓ તેમજ મંદિર પૂજારી દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી દર્શનાર્થીઓની પણ લાંબી ભીડ અહીંયા જોવા મળી હતી