પાટડી તાલુકાના સવલાસ ગામ પાસે એક કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીના ચાલક અને સવાર મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.પાટડી તાલુકાના સવલાસ ગામ પાસે આજે સવારે એક કાર પલ્ટી મારી ગઈ હતી. જેથી અકસ્માત થયો હતો. જેમા કારચાલક સહિત તેમા સવાર લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ સુરતનો મારવાડી પરિવાર વેકેશનમાં ફરવા માટે નિકળ્યા હતા, ત્યારે પાટડીના સવલાસ ગામ પાસે પહોંચતા એક માટીનો ઢગલો કરેલો હતો. તેમાં ગાડી ચડી જતા અકસ્માત સર્જાયો હતો.આ ઢગલા પર ચડી જતા ગાડી પલ્ટી મારી ગઈ હતી. જેમાં ચાલક સહિત તેમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શું ભાજપે વિસ્તરણ તોડી અટકાવ્યું, શિંદેને ધાર્મિક સંકટમાં ફસાવ્યા?
મહારાષ્ટ્રમાં કેબિનેટ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા...
ગાંધીધામમાં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા મેરેથોનનું આયોજન
*ગાંધીધામ ના ડી.પી.ટી મેદાન માં પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા 2023 ની પ્રથમ "મેરેથોન" નું આયોજન કરવામાં...
Google नहीं लॉन्च करेगा यह डिवाइस, इस वजह से कंपनी ने कर दिया प्लान कैंसिल
गूगल ने कथित तौर पर Google Pixel Tablet 2 टैबलेट को लॉन्च करने की प्लानिंग कैंसिल कर दी है। पहले...
धाकड़ महासभा का 32वां राष्ट्रीय अधिवेशन 8,9 फरवरी को, समितियां गठित: पीले चावल बांटकर दें अधिवेशन का आमंत्रण : हीरालाल नागर
श्री धाकड़ महासभा के 32वें राष्ट्रीय अधिवेशन की तैयारियों को लेकर शनिवार को धरणीधर गार्डन में...
સાબરકાંઠા આર. ટી. ઓ. ની બેવડી નીતિ શાળાએ બાળકોને લઈ જતા વાહન ચાલકોમાં ભારે રોષ
ગુજરાત સાબરકાંઠા
જોખમ........ માત્ર શાળા ના વાહનો મા જ છે ?🤔
સાબરકાંઠા આર. ટી. ઓ. ની...