ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના લુટના ગુનામાં છેલ્લા એકાદ 1 વર્ષથી ફરાર આરોપી સોહીલ અબ્બાસભાઈ રે સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર એક માંથી પોતાના ઘરેથી પકડી પાડ્યો હતો. આરોપીની પૂછરપરછ કરતા તે અગાઉ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇલ ગુનામાં સામેલ હોવાનું ખૂલ્યું હતું.પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીની ધરપકડ કરી ધ્રાંગધ્રા સીટી પોલીસને સોપવામાં આવ્ય હતો ત્યારે વધુ તપાસ ધાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે.