વઢવાણ:સુરેન્દ્રનગર-વઢવાણ, રતનપર અને જોરાવનગર શહેરોમાં બનતા વિવિધ બનાવના ડિટેક્શનમાં તથા ટ્રાફિક નિયમન માટે સરકારે નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. શહેરના 51 સ્થળે લાગેલા 257 કેમેરાનું મોનીટરીંગ કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી થાય છે. જેમાં ટ્રાફિકના ભંગ બદલ વાહન માલિકોને ઈ-મેમા ફટકારવામાં આવે છે. ત્યારે વાહનમાલિકો ઈ-મેમા ન ભરતા હોય તેવી સામે આવ્યુ છે.આથી જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે આવા આળસુ વાહનમાલિકો સામે લાલ આંખ કરી છે. કમાન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ વીરેન કુમખાણીયાના જણાવાયા મુજબ, હવે ઈ-મેમો નહીં ભરનાર વાહનમાલિક રસ્તા પર સીસીટીવીમાં નજરે પડશે તો આગળના પોઈન્ટ પરના પોલીસ કર્મીને જાણ કરાશે અને તે વાહનચાલકને ઉભો રાખી સ્થળ પર જ બાકી દંડ વસૂલ કરશે. ટ્રાફિક પોલીસ વાહનમાલિકના ઘરે જઈને પણ દંડ વસૂલ કરશે. જયારે આરટીઓ કચેરીએ વાહન કોઈ કામથી જાય તો પણ પહેલા ઈ-મેમાનો બાકી દંડ વસુલાશે. બીજી તરફ આગામી લોક અદાલતમાં પણ ઈ-મેમાના દંડ ભરવા જાહેર અપીલ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LIVE જીવન જીતવાની જડીબુટી | BAPS || ડો.પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી -
LIVE જીવન જીતવાની જડીબુટી | BAPS || ડો.પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી -
ચોટીલાથી નડિયાદ જતાં પરિવારની કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો:કાર ખાડામાં ઊતરી જતાં 4 લોકોને ઈજા
લીંબડી-રાજકોટ હાઈ-વે પર ચોટીલાથી નડિયાદ જતાં પરિવારની કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. કાર...
▶️তামুলপুৰৰ ৰাজপথত চতুৰ্থ দিনাও সহস্ৰাধিক অংগনৱাড়ী কৰ্মী সহায়িকাৰ উত্তাল প্ৰতিবাদ
▶️তামুলপুৰৰ ৰাজপথত চতুৰ্থ দিনাও সহস্ৰাধিক অংগনৱাড়ী কৰ্মী সহায়িকাৰ উত্তাল প্ৰতিবাদ
1000 કરોડના ગેરકાયદે સ્ટુડિયોને તોડી પાડવાનો આદેશ, પૂર્વ મંત્રી અસલમ શેખ સામે શિંદે સરકારની કાર્યવાહી
મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા અસલમ શેખની મુશ્કેલીઓ વધી રહી છે. મહારાષ્ટ્રના...
જગાણા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો અવેરનેસ પ્રોગ્રામ
જગાણા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો અવેરનેસ પ્રોગ્રામ