કાલોલ ના સર્કલ મામલતદાર રાકેશ સુથારીયા ખનીજ ચોરી કરતા તત્વો ને અંકુશમાં રાખવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા આકસ્મીક ચેકીંગ મા હતા ત્યારે કાતોલ બોરું રોડ ઉપર થી રેતી ભરેલ એક ટ્રેકટર ને રોકી ચાલક પાસે રેતી ની પરમીટ માંગતા કોઇ પણ પ્રકારની પરવાનગી જોવા મળેલ નહોતી જેથી ટ્રેક્ટર મામલતદાર કચેરીમાં મુકાવી ૨ ટન સાદી રેતી કિંમત રૂ ૧૦,૦૦૦/ સહિત ટ્રેક્ટર સીઝ કરી ટ્રેક્ટર માલીક પ્રવીણ પંછીભાઈ વંઝારા સામે માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવા જીલ્લા ખનીજ વિભાગ ને યાદી કરતા ખનીજ ચોરો મા ફફડાટ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kegel Exercises for Men and Women
Kegel Exercises for Men and Women
પોકસોનાં આરોપીને ઝડપી લેતી સુરેન્દ્રનગર પોલીસ
સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં અને આઇ.પી.સી કલમ તથા પોક્સો એકટ કલમ-મુજબના કામે...
Slug ...Golaghat Child VaunaAnchor...কণ কণ শিশুৰ সাৱলীল অভিনয়ে মুগ্ধ কৰিলে গোলাঘাটৰ মইনাপাৰত ৷
Slug ...Golaghat Child Vauna
Anchor...কণ কণ শিশুৰ সাৱলীল অভিনয়ে মুগ্ধ কৰিলে গোলাঘাটৰ...
#gadisarlake में देखने लायक नजारे, #jaisalmer का सबसे बड़ा #turist स्पॉट
#gadisarlake में देखने लायक नजारे, #jaisalmer का सबसे बड़ा #turist स्पॉट
અમીરગઢમાં ચોરીના બે આરોપીઓને પોલીસે ઝડપ્યા
અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ચકચારી ઘટનાના...