દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો અને અભણ આદિવાસી વિસ્તારમાં ધાનપુર મામલતદાર કચેરીએ કામકાજ માટે આવતા નાગરિકો રેશનકાર્ડ આધારકાર્ડ આવક જાતિના દાખલા માટે અને નકલ માટે આજે ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસના સોમવારે સોમવારે નાગરિકોની મોટી મોટી લાઈનો જોવા મળે છે
ધાનપુર મામલતદાર કચેરીએ આવકના દાખલા જાતિના દાખલા રેશનકાર્ડ આધારકાર્ડ માટે નાગરિકોની મોટી મોટી લાઈનો લાગી
