સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનાના પોલિસ મથકમા ફરજ બજાવતા કેન્સર પીડિત ગંભીરસિંહ નાથભા કાંઠીયાના પરિવારને દિપાવલી પર્વની શુભ કામના આપવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ગિરીશભાઈ પંડ્યા વઢવાણ ખાતે પહોંચ્યા હતા. અને ગંભીરસિંહ નાથભા કાંઠીયા પરિવારને દિપાવલી પર્વની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ તકે વઢવાણ પી.એસ.આઇ ચંદ્રકાબેન એરવાડીયા સહિત સુરેન્દ્રનગર એલસીબી ટીમ હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાએ જણાવ્યું કે, ગંભીરસિંહની તબિયત થોડી ખરાબ રહે છે. આથી દિવાળીમાં એમના પરિવાર, એમના સંતાનો અને એમની તબિયતની ખબર પૂછી એમણે દિવાળીની શુભેચ્છા આપવા માટે અમે આવ્યા હતા. અમારા ડીજીપી પણ ઈચ્છે છે કે, પોલીસ પરિવારના તમામ સભ્યો છે, એમને કોઈ મુશ્કેલી હોય એમાં જિલ્લાના પોલીસ વડા તરીકે એમની કાળજી લેવી જોઈએ એના ભાગરૂપે આજે આ તહેવારો છે, એમના પરિવારને મળીને દિવાળી શુભેચ્છા આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jharkhand Floor Test Updates: फ्लोर टेस्ट के लिए तैयार चंपई सोरेन सरकार, Hemant Soren भी होंगे शामिल
Jharkhand Floor Test Updates: फ्लोर टेस्ट के लिए तैयार चंपई सोरेन सरकार, Hemant Soren भी होंगे शामिल
स्वच्छ हवा ही बेहतर स्वास्थ्य का आधार : CMO
आगरा: एएनएम प्रशिक्षण केंद्र में शनिवार को इंटरनेशनल डे ऑफ क्लीन एयर फॉर स्काईस मनाया गया। इस...
সোণাৰিত প্ৰৱঞ্চনাৰ অভিযোগত আৰক্ষীয়ে আটক কৰিলে এজনক
সোণাৰিত প্ৰৱঞ্চনাৰ অভিযোগত আটক এজন।প্ৰায় ৭০ লাখ টকা আত্মহাতৰ অভিযোগ প্ৰৱঞ্চক বিৰাজ কলিতাৰ...
NOC की आड़ 2 लाख 22 हजार की ठगी
कलेक्टर के नाम सौंपा ज्ञापन
पन्ना।
NGO की आड़ में 2 लाख 22 हजार की ठगी।
कार्यवाही की मांग को लेकर कलेक्टर को सौंपा...