મૂળી તાલુકામાં દેશી તેમજ વિદેશી દારૂનું મોટાપાયે વેચાણ થઇ રહ્યું છે. જેને લઇ રવિવારે મોડી રાત્રે મૂળી પોલીસ સ્ટેશનનાં ડી ડી ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ નરેન્દ્રસિંહ રાણા,બળદેવભાઇ સહિતની પોલીસ ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.દરમિયાન બાતમી મળી હતી કે મૂળી સુરેન્દ્રનગર હાઇવે પર વિદેશી દારૂ સાથે કાર પસાર થવાની છે. જેથી સ્ટાફ દ્વારા તપાસ આરંભી હતી. જેમાં ત્યાંથી પસાર થતી સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરતા પાછળનાં ભાગે રાખેલ વિદેશી દારૂની 148 બોટલ 25 હજારનો માલ તેમજ કાર સહિત 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે કારમાં સવાર શખસો અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Elections 2024: चुनाव के बीच Maywati ने भतीजे पर लिया बड़ा एक्शन, जानिए वजह | Aaj Tak
Lok Sabha Elections 2024: चुनाव के बीच Maywati ने भतीजे पर लिया बड़ा एक्शन, जानिए वजह | Aaj Tak
મજૂર અદાલત દ્વારા ગુજરનારના વારસો ને રૂ ૭,૯૭,૬૦૦/ તથા તે રકમ ઉપર ૫૦% પેનલ્ટી તેમજ વ્યાજ અંતિમ સંસ્કારની રકમ ચૂકવી આપવા નો આદેશ
પંચમહાલ જિલ્લા ગોધરા ખાતે આવેલ મજુર અદાલત સમક્ષ અકસ્માત પામેલા ટ્રક ડ્રાઇવર જેઓ વર્ષોથી સામા વાળા...
शिरूर तालुक्यातील एका महिलेला मारहाण करत विनयभंग
शिरूर तालुक्यातील एका महिलेला मारहाण करत विनयभंग
तळेगाव ढमढेरे, प्रतिनिधी:
शिरूर...
डॉ राठोड यांचा डॉ मुंडे हस्ते सन्मान
राज्याचे अन्न व औषध प्रशासन मंत्री यांचे खाजगी सचिव डॉ.विशाल राठोड यांचा डॉ.संतोष मुंडे यांच्या...
મોંઘી વીજળી થી જનતા ત્રાહિમામ ગુજરાતમાં પણ મફત વીજળીની કરી માંગ
મોંઘી વીજળી થી જનતા ત્રાહિમામ ગુજરાતમાં પણ મફત વીજળીની કરી માંગ