ભાવનગર રેન્જ આઇ.જી શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું . અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ .શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ બગસરા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં અને જુના વાઘણીયા ગામે શીતલ આઇસ્ક્રીમની ફેક્ટરી પાસે આવેલ પુલ ઉપર વાહન ચેકીંગ કરતાં હતાં , તે દરમ્યાન બે ઇસમો એક ઇક્કો ફોરવ્હીલ લઇને નીકળતાં , જે રોકી , ચેક કરતાં , તેમાં ફોરવ્હીલ ગાડીઓની ચોરી કરી મેળવેલ વ્હીલ પ્લેટ તથા ટાયર હોય , જે ચોરી કરીને અથવા છળકપટ કરી , મેળવેલ હોવાનું જણાતું હોય , બંને ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . → પકડાયેલ આરોપીઓની વિગત ( ૧ ) વિજયભાઇ ઉર્ફે ટીણો હેમુભાઇ ઉર્ફે હિમ્મતભાઇ ઓત્રાદીયા , ઉં.વ .૩૫ , ધંધો - ખેતી / ડ્રાઇવીંગ , રહે.કંધેવાળીયા / જનડા , રામદેવીપીરના મંદિર પાસે , તા.વિછીંયા , જિ.રાજકોટ ( ૨ ) રાજેશભાઇ રૂપસંગભાઇ બાવળીયા , ઉ.વ .૨૪ , ધંધો ખેતી , રહે.કંધેવાળીયા જનડા , મોઢુકા રોડ , વાડીમાં , તા.વિછીયા , જિ.રાજકોટ → પકડાયેલ મુદ્દામાલ ( ૧ ) ફોરવ્હીલ ગાડીઓના નવા તથા જુના ટાયર અને વ્હીલ પ્લેટ , કુલ નંગ -૧૩ , કિં.રૂ .૪૪,૦૦૦ / ( ર ) મારૂતિ સુઝુકી કંપનીની ઇક્કો સ્ટાર , રજી નં . GJ - 03 - LB - 6910 , કિ.રૂ .૨,૦૦,૦૦૦ / મળી કુલ કિં.રૂ .૨,૪૪,૦૦૦ / - નો મુદ્દામાલ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણેશ ઉત્સવ નિમિત્તે હાથી દ્વારા ગણેશની મૂર્તિને હાર પહેરાવવાનો વીડિયો થઈ રહ્યો વાયરલ | Viral Video
ગણેશ ઉત્સવ નિમિત્તે હાથી દ્વારા ગણેશની મૂર્તિને હાર પહેરાવવાનો વીડિયો થઈ રહ્યો વાયરલ | Viral Video
भाजपा देहात जिला मंत्री सुरेश शर्मा के जन्मदिन पर गोशाला मे किया सेवा कार्य।
सुल्तानपुर. नगर मे भाजपा देहात जिला मंत्री सुरेश शर्मा के जन्मदिन के मौके पर भारतीय जनता पार्टी...
ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતા લોકો પર પોલીસની લાલા આંખ
ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતા લોકો પર પોલીસની લાલા આંખ
Big Breaking | ५ ऑगस्टला शिंदेंच्या मंत्रिमंडळाचा विस्तार होणार
Big Breaking | ५ ऑगस्टला शिंदेंच्या मंत्रिमंडळाचा विस्तार होणार
दिव्यांग व्यक्तींची माहिती संकलित करण्यासाठी अचूक सर्व्हेक्षण करावे - जिल्हाधिकारी आंचल गोयल
· जिल्ह्यात आशाताई करणार दिव्यांग व्यक
परभणी, दि.12(जिमाका) : जिल्ह्यातील प्रत्येक दिव्यांग व्यक्तींची नोंद व त्याची सर्व अनुषंगिक...