સુરેન્દ્રનગર , જિલ્લાના લખતર તાલુકાનાં જયોતિપરા ગામની સીમમાં પોલીસે દરોડો પાડીને દેશીદારૂના આથા સાથે એક શખ્સને ઝડપી લઈ બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.જયોતિપરા ગામની ગુંદાવાળી સીમમાં છાબલી ગામનો વિનુ મનજીભાઈ કોળી અને ભાસ્કરપરાનો હરેશ આતમારામ કોળી બાવળની ઝાડીમાં દેશીદારૂ બનાવવાનો આથો રાખી દેશીદારૂ ઉતારતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ભાસ્કરપરાનો હરેશ આત્મારામભાઈ લોરીયા દેશીદારૂ બનાવવાના રૂ.4,000ની કિંમતના 2,000 લીટર આથા સાથે ઝડપાયો હતો. જ્યારે વિનુ મનજીભાઈ કોળી હાજર મળી આવ્યો નહતો. પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat ATS ને મોટી સફળતા, સુરત ઉધના ખાતે ભારતીય બનાવટી ચલણી નોટોના કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી.
Gujarat ATS ને મોટી સફળતા, સુરત ઉધના ખાતે ભારતીય બનાવટી ચલણી નોટોના કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ...
দৈয়াং নদীত গা- ধুবলৈ গৈ কিশোৰ নিৰুদ্দেশ//News Assam Today Assamese news//
দৈয়াং নদীত গা- ধুবলৈ গৈ কিশোৰ নিৰুদ্দেশ//News Assam Today Assamese news//
गणेश पाटील बोथे यांना राज्यस्तरीय आदर्श कार्यगौरव समाजरत्न पुरस्कार जाहीर
शेलुबाजार येथुन जवळच असलेले गोगरी गाव येथील युवा लेखक तथा सामाजिक कार्यकर्ते गणेश नारायणराव बोथे...
80W चार्जिंग सपोर्ट, 6000mAh की बैटरी और 50MP वाला Nubia के इस फोन की लॉन्च डेट आई सामने, यहां जानें जरूरी डिटेल
Nubia अपने कस्टमर्स के लिए एक नया फोन लॉन्च करने की बात कही है। हम जिस डिवाइस की बात कर रहे हैं...
ધારી-ખાંભા-રાજકોટ રૂટની બસ શરૂ કરવામાં આવતા મુસાફરોમા હર્ષ
ધારી-ખાંભા-રાજકોટ રૂટની બસ શરૂ કરવામાં આવતા મુસાફરોમા હર્ષ