સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકો ને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા તહેવારોમાં તેઓને ભુલાવી દેવામા આવે છે ત્યારે કાલોલ ની દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન પુનમભાઈ વરિયા અને તેઓના પરીવાર દ્વારા સતત છઠ્ઠા વર્ષે "એક દિયા શહીદો કે નામ" કાર્યક્ર્મ યોજાયો હતો પુનમભાઈ વરિયા ના બન્ને પુત્રો અતુલભાઈ દિલ્હી ખાતે અને રાજેશભાઈ શ્રીનગર ખાતે આર્મી મા ફરજ બજાવે છે અને પુત્રી છાયાબેન સીઆરપીએફમાં ગાંઘીનગર અને જમાઈ જયંતકુમાર પણ કુપવાડા ખાતે સેનામાં ફરજ બજાવે છે દિવાળી નિમિત્તે પિતા અને પુત્ર બન્ને વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શહીદ સૈનિકો ના પરીવારજનો ની મુલાકાત લઈ તેઓની સાથે સમય વિતાવી દિવાળી નિમિત્તે ભેટ આપે છે ત્યારે વીર શહીદ સૈનિક ના પરીવાર ને પોતાનો કોઈ સ્વજન મળ્યો હોય તેવી લાગણી થાય છે.ચાલુ વર્ષે ૨૫ શહીદ પરીવાર ની મુલાકાત લઈ તેઓને ભેટ આપવામાં આવી હતી.દિવાળી ના દીવસે સોસાયટીમાં વરિયા પરિવાર અને સોસાયટી ના રહીશો અને મિત્ર મંડળ દ્વારા સરસ રીતે રંગોળી બનાવવામાં આવે છે અને આ રંગોળી મા રંગ અને ફૂલો વડે ભારત નો નકશો તથા દેશભક્તિ ના વિવિઘ સૂત્રો બનાવવામાં આવે છે ઉપરાંત આ રંગોળી મા દિવડા પ્રગટાવતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. ચાલુ વર્ષે ગોધરા અને પીંગળી, કાનોડ અને ધનોલ ગામ ના શહીદો ના પરિજનો દીવાળી નિમિત્તે કાલોલ ખાતે હાજર રહ્યા હતા વરિયા પરિવાર દ્વારા શહીદ થયેલા જવાનો ના પરીવારજનો ને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમા નિવૃત્ત જીવન ગુજારતા સૈનિકો તેઓના કુટુંબીઓ, સોસાયટીના રહીશો અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
111 બિલ્વપત્ર વૃક્ષના સાનિધ્યમાં શ્રી અર્ધનારેશ્વર મહાદેવજીની વિશાળ મૂર્તિ અને લિંગ સ્થાપિત કરવામાં આવ્યું
વઢવાણ તાલુકાના કટુડા ગામે કાંકરિયા તળાવ પાસે વિશાળ 111 બિલ્વપત્ર વૃક્ષના સાનિધ્યમાં શ્રી...
ડીસાના MLA ઓસ્ટ્રેલિયામાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. 7 રાજ્યોના MLA ડેલીગેશન ઓસ્ટ્રેલિયા પ્રવાશે જસે.
ડીસાના MLA ઓસ્ટ્રેલિયામાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. 7 રાજ્યોના MLA ડેલીગેશન ઓસ્ટ્રેલિયા પ્રવાશે જસે.
बीजेपी के 400 पार के ड्रीम पर लगेगा ब्रेक,जानिए चौंकाने वाला खुलासा !
क्या भाजपा 2024 का लोकसभा चुनाव जीतेगी? यदि हां, तो कितने बड़े अंतर से..आज यह सवाल हर किसी के मन...
ડીસા નજીક પશુઓ ભરેલું પીકઅપ જીપડાલુ જીવદયાપ્રેમીઓએ ઝડપ્યું
ડીસા-કંસારી હાઇવે ઉપરથી રવિવારે સવારે સાત પાડી ભરેલ પીકઅપ જીપડાલુ ઝડપાયું હતું. પોલીસ દ્વારા...
आदिवासी बच्चों के साथ मनाया कमलनाथ जी का जन्मदिन।।
आदिवासी बच्चों के साथ मनाया कमलनाथ जी का जन्मदिन।।