ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લઇને તમામ રાજકીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહ્યા છે તે વચ્ચે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે એકશનમોડમાં જોવા મળી રહી છે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્રારા ગુજરાતની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 10 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર ઉમેદવાર શહેર

ભોમાભાઇ ચૌધરી દિયોદર બેઠક પરથી જાહેર
જગમાલવાળા સોમનાથ બેઠક પરથી જાહેર
અર્જુન રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી જાહેર
સાગર રબારી બેચરાજી બેઠર પરથી જાહેર
વશરામ સાગઠીયા રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી જાહેર
રામધડૂક કામરેજ બેઠક પરથી જાહેર
શિવાલાલ બારસીયા રાજકોટ દક્ષિણ બેઠક પરથી જાહેર
સુધીર વાઘાણી ગરિયાધાર બેઠક પરથી જાહેર
રાજેન્દ્ર સોલંકી બારડોલી બેઠક પરથી જાહેર
ઓમ પ્રકાશ તિવારી અમદાવાદના નરોડા બેઠક પરથી જાહેર