*चलो जलाए दीप वहां जहां अभी भी अंधेरा है* ‌।                                  

 

ડીસા શહેર યુવા ભાજપ ટીમ ની નવી પહેલ" ડીસા નગરપાલિકા ના પ્રમુખ સંગીતાબેન દવે અને કોર્પોરેટ બહેનો નેં સાથે રાખી ને પાથરણાં મપાથરીને જે ભાઈબહેનો માટીનાં દિવા અને રમકડાં વહેંચવા માટે બેઠાં છે તેમના પાસે થી ખુબ જ મોટી સંખ્યામાં દીવડા, માટીના રમકડા ખરીદી ને આજરોજ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના "વોકલ ફોર લોકલ" ના અભિયાનને સાર્થક કરવા માટે એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આવતીકાલે દિવાળી ના દિવસે સવારે ડીસા સાંઈબાબા મંદિર બગીચા ગેટ આગળ સ્ટોલ ખોલીને આ માટીના દિવડા અને રમકડાં "ડીસા શહેર યુવા મોરચા" વતી ડીસા તાલુકાના દરેક લોકો ને ફ્રી માં આપવામાં આવશે..