લીંબડી ડિવિઝનમાં આવતા 5 પોલીસ મથક દ્વારા ઝડપી લેવામાં આવેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 4.81 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી મામલતદાર અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ દારૂના નાશ સમયે હાજર રહ્યા હતા. દિવાળી પહેલા પોલીસ દ્વારા પકડવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી ડિવિઝનમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે 4.81 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચુડા, પાણસીણા, લીંબડી, સાયલા, ધજાળા પોલીસે ઝડપેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂનો નાશ કરાયો તે સમયે ડીવાયએસપી, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જો કે દિવાળી પહેલા પોલીસ દ્વારા પકડવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
6000mAh बैटरी और Snapdragon 6 Gen 1 प्रोसेसर के साथ आ रहा Vivo T3x 5G, दाम 15 हजार रुपये से भी कम
वीवो अपने भारतीय ग्राहकों के लिए Vivo T3x 5G लॉन्च करने जा रहा है। कंपनी Vivo T3x 5G को 17 अप्रैल...
ગાંધીનગર: તિરંગા યાત્રામાં 15,000 થી વધુ નગરજનો જોડાયા
ગાંધીનગર: તિરંગા યાત્રામાં 15,000 થી વધુ નગરજનો જોડાયા
মাজুলীৰ ললিতে মুখা শিল্পৰে ডাঙি ধৰিছে স্বাৱলম্বিতাৰ এক সুন্দৰ নিদৰ্শন।
মাজুলীৰ এজন সৃষ্টিশীল মনৰ কলাত্মক প্ৰতিভাধাৰী যুৱক। মুখা শিল্পৰ দ্বাৰা দাঙি ধৰিছে স্বাৱলম্বিতাৰ...
চৰাইদেউ জিলাৰ ডাবলুহাবি গাঁওত ভয়ংকৰ অগ্নিকাণ্ড
চৰাইদেউ জিলাৰ সাপেখাতীৰ ডাবলুহাবিত অগ্নিকাণ্ড৷অগ্নিকাণ্ডত ভস্মীভূত এজন লোকৰ গৰুৰ গোহালি আৰু...