ચુડા પંચાયતના ઉપસરપંચ પોતાની ગાડીમાં વિદેશી દારૂ સાથે થોડા મહિનાઓ પહેલા ઝડપાયા હતા. અને તેમના વિરૂદ્ધ ભાવનગર ગંગાજળીયા પોલીસ સ્ટેશનની હદમાં ગુનો નોંધાયો હતો. જ્યારે પંચાયતના સભ્યો પણ ઉપસરપંચને હોદા પરથી દૂર કરવાની લેખિત માંગ કરી હતી. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપસરપંચને હોદા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.ચુડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઝાલા ઉર્ફ મુના કાર્ગો તા.9 -7-2023ના રોજ ભાવનગર ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેનો ગુનો નોંધાયો હતો. જે તે સમય દરમિયાન પોતાના કબજાવાળી કારમાંથી જુદી જુદી કંપનીની વિદેશી દારૂની 360 બોટલો જપ્ત કરાયો હતો. અને તેઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.બીજી તરફ તા. 25- 7-2023ના રોજ ચુડા ગામ પંચાયતના અન્ય 6 સભ્યોએ જિલ્લા પંચાયતમાં વિકાસ અધિકારીને પંચાયત નિયમ મુજબ ઉપસરપંચ હિતેન્દ્રસિંહને હોદ્દા પરથી દુર કરવા જણાવ્યુ હતુ. આથી જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણાએ ચુડા પંચાયતના ઉપસરપંચના હોદા પરથી દુર કરવાનો હુકમ કરતા જણાવ્યું કે, સમાજમા નૈતિકતા ન જળવાયેલી હોય તો તે હોદા પર રહેવાને લાયક નથી તેમ જાણી હિતેન્દ્રસિંહને હોદા પરથી દુર કરવા હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટડીના વડગામ લોક કલ્યાણ સેવા સંસ્થાની હોસ્ટલના પતરા, લોખંડની એંગલ અને સિમેન્ટના પિલ્લરો ફંગોળાયા :હોસ્ટલના 76 બાળકો સહિત તમામ 81ના સ્ટાફનો આબાદ બચાવ થયો
પાટડી તાલુકામાં બીપરજોય વાવાઝોડાથી તબાહીનું મંજર જોવા મળ્યું હતુ. જેમાં પાટડીના વડગામ લોક કલ્યાણ...
नागर-सागर कुंड पर श्रमदान के साथ ‘स्वच्छता ही सेवा’ पखवाडे़ का हुआ शुभारंभ
देश में स्वच्छ भारत मिशन के 10 वर्ष पूरे होने के उपलक्ष में मंगलवार को ‘स्वच्छता ही...
किरोड़ी लाल के सामने जेपी नड्डा ने रखे ये दो ऑफर
लोकसभा चुनाव की हार का स्वयंभू जिम्मा उठाते हुए मंत्री पद से त्यागपत्र देने वाले किरोड़ी लाल मीना...
Karnataka Assembly Election 2023: भाजपा विधायक एनवाई गोपालकृ्ष्ण ने दिया इस्तीफा, कांग्रेस में होंगे शामिल
कर्नाटक में 10 मई को होने वाले विधानसभा चुनाव से पहले कुदलिगी से भाजपा विधायक एन वाई...
Vapi | Vapi breaking | ફાયર હેરકટિંગ દરમિયાન દુર્ઘટના થતાં યુવક દાઝ્યો: Viral #Gujarat #valsad
Vapi | Vapi breaking | ફાયર હેરકટિંગ દરમિયાન દુર્ઘટના થતાં યુવક દાઝ્યો: Viral #Gujarat #valsad