રાજુલા પો.સ્ટે.ના કાતર ગામે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાચ ઇસમોને ૩,૧૦,૪૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ,

કાતર ગામેથી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૧૦,૪૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત-

(૧) હિતેષભાઇ કાળુભાઇ શિયાળ ઉવ.૧૯ રહે કાતર તા. રાજુલા જી.અમરેલી,

(૨) સુરેશભાઇ બાધાભાઇ કવાડ ઉવ.૨૨ રહે.કાતર તા રાજુલા જી.અમરેલી,

 (૩) પ્રાગજીભાઇ ભાણાભાઇ મકવાણા ઉવ.૩૦ રહે.કાતર ના રાજુલા જી.અમરેલી,

 (૪) રફીકભાઇ કાદરભાઇ મન્સુરી ઉવ.૨૩ રહે.કાતર તા રાજુલા જી.અમરેલી,

 (૫) દિપકભાઇ રામભાઇ સાંખટ ઉવ.૧૯ રહે કાતર તા રાજુલા જી.અમરેલી

પકડાયેલ મુદામાલની વિગત-

(૧) રોકડા રૂ.૧૦,૪૨૦/-

(ર) ગંજી પતાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.એન.પરમાર સાહેબ તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાઘળ તથા પો.કોન્સ. રોહીતમાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેષભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ પરેશ ભાઇ મનુભાઇ દાફડા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.