ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
On bail, Kejriwal, running Punjab,: Chugh
Bhagwant Mann has become a pawn
BJP national general secretary Tarun Chugh today...
बीड:जिल्ह्याचे भूमिपुत्र धावपटू अविनाश साबळे याचा मुख्यमंत्र्यांचे हस्ते सन्मान@india report
बीड:जिल्ह्याचे भूमिपुत्र धावपटू अविनाश साबळे याचा मुख्यमंत्र्यांचे हस्ते सन्मान@india report
पोषाहार की गुणवत्ता जांचने के लिए विद्यालयों का किया औचक निरीक्षण
पोषाहार की गुणवत्ता जांचने के लिए विद्यालयों का किया औचक निरीक्षणबून्दी। जिला कलक्टर के...
खाद्य सुरक्षा में अन्न लेने वालो के लिए बड़ी खबर, चुके तो नहीं मिलेगा अनाज
राष्ट्रीय खाद्य सुरक्षा योजना अन्तर्गत करवानी होगी ई केवाईसी
-अंतिम तिथि 30 जून तक
बून्दी, 28 मई।...
જાહરેનામા નો ભંગ કરી મોબાઈલ તથા સીમકાર્ડ ખરીદ અને વેચાણ કરતા દુકાનદાર વિરુધ્ધ કાર્યવાહી
પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી સૂચના આપેલ હોય જે આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના...