લાઠી શહેરમાં ભાજપ દ્વારા તીરંગા યાત્રા કાઢવામાં આવી અમરેલી જિલ્લાના હરેક તાલુકા મથકો પર ભાજપ દ્વારા તીંરગા યાત્રા કાઢવામાં આવી હતી તેમા આજે લાઠી શહેરમાં પણ તીરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવી હતી આ યાત્રા મા અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ કોશીક વેકરીયા મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા તેમજ લાઠી ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાનો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તીરંગા યાત્રા ભવાની સર્કલ થી મેઈન બજાર થયને નિકળી હતી મોટી સંખ્યામાં ગામલોકો પણ જોડાયા હતા