લાઠી શહેરમાં ભાજપ દ્વારા તીરંગા યાત્રા કાઢવામાં આવી અમરેલી જિલ્લાના હરેક તાલુકા મથકો પર ભાજપ દ્વારા તીંરગા યાત્રા કાઢવામાં આવી હતી તેમા આજે લાઠી શહેરમાં પણ તીરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવી હતી આ યાત્રા મા અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ કોશીક વેકરીયા મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા તેમજ લાઠી ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાનો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તીરંગા યાત્રા ભવાની સર્કલ થી મેઈન બજાર થયને નિકળી હતી મોટી સંખ્યામાં ગામલોકો પણ જોડાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર માં 182 વર્ષ જુના જૈન દેરાસર ખાતે પર્યુષણના પર્વની ઉજવણી કરાઈ
ગારીયાધાર માં 182 વર્ષ જુના જૈન દેરાસર ખાતે પર્યુષણના પર્વની ઉજવણી કરાઈ
চেপনৰ খালৈঘোগুৰা সমবায় সমিতিৰ তিৰঙ্গা বিপনী কেন্দ্ৰ উদ্বোধন
ভাৰতে স্বাধীনতাৰ ৭৫ বছৰ সম্পূৰ্ণ কৰাৰ লগত সংগতি ৰাখি দেশত আজাদী কা অমৃত মহোৎসৱ কাৰ্যসূচী আয়োজন...
વલભીપુર તાલુકાના ગ્રામ્ય માં આજે દેવદર્શન કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસારના શ્રી ગણેશ કરાયા
વલભીપુર તાલુકાના ગ્રામ્ય માં આજે દેવદર્શન કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસારના શ્રી ગણેશ કરાયા
"LIGER" - Movie Trailer Review | Vijay Deverakonda movie
"LIGER" - Movie Trailer Review | Vijay Deverakonda Movie review
વડોદરા ડે.મેયરે આરતી કરી શ્રીજીની આગમન યાત્રાનો પ્રારંભ કરાવ્યો
વડોદરા ડે.મેયરે આરતી કરી શ્રીજીની આગમન યાત્રાનો પ્રારંભ કરાવ્યો