લીંબડી રાજકોટ હાઈવે પર પરશુરામ ધામ પાસે બંધ ટ્રક પાછળ ટ્રક કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતમાં કાર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજતાં ટ્રક ચાલક વિરૂધ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.મોરબી બોનીપાર્ક રાધે રેસિડેનસીમાં ફ્લેટ નં - 701 મા રહેતાં મિશાલભાઈ રાજેશભાઈ મહેતા એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેમનાં મોટા ભાઈ કિશનભાઈ મહેતા તેમની કાર લઈને મોરબીથી અમદાવાદ કોઈક વ્યવહારીક કામ અર્થે જઈ રહ્યા હતા.તે સમયે લીંબડી નજીક પરશુરામ ધામ પાસે કોઈ ટ્રકનુ ટાયર ફાટેલ હોવાથી તે ટ્રક ચાલકે કોઈ આડસ, રીફલેકટર કે પાર્કીંગ ઇન્ડીકેટર લાઈટ ચાલુ રાખ્ય વગર અસલામત રીતે રોડ પર અન્ય વાહને અડચણરૂપ રાખ્યું હતું. જેને કારણે તેમના મોટા ભાઈ ની કાર ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતમાં કિશનભાઈ ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અને ત્યાંથી કિશનભાઈ ના મોબાઈલ માંથી અજાણ્યા વ્યક્તિએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા ભાઈ નો અકસ્માત થયો છે. જેથી તેઓ તેમનાં પરિવારજનો લઈને લીબડી આવ્યા હતા.લીંબડી સરકારી હોસ્પિટલના હાજર તબીબીએ જણાવ્યું હતું કે કિશનભાઈ ને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનુ સારવાર દરમિયાન મુત્યુ થયું છે. જ્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તેમની ડેડબોડીને પીએમ અર્થે મોકલી આપી હતી. અને ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.મોરબી રવાપર રોડ પરની બોની પાર્ક, રાધે રેસિડેન્સીમાં રહેતા કિશનભાઈ રમેશભાઈ મહેતા કાર લઈને અમદાવાદ વ્યવહારિક ખાતે જઈ રહ્યા હતા ત્યારે લીંબડી હાઈ-વે પર પરશુરામધામ નજીક કોઈપણ પ્રકારની આડશ, રિફ્લેક્શન કે પાર્કિંગ ઈન્ડિકેટર લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ ઉપર એક ટ્રક ઉભો હતો.ટ્રકની પાછળ કિશનભાઈ મહેતાની કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કિશનભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. રાહદારીઓ તેમને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ઘટના અંગે જાણ થતાં કિશનભાઈના પત્ની સ્નેહાબેન અને મિશાલભાઈ મહેતા લીંબડી હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરંતુ હાજર ડોક્ટરે કિશનભાઈને મૃત જાહેર કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi Lok Sabha Full Speech: Women Reservation Bill पर राहुल का PM Modi से सवाल। Congress
Rahul Gandhi Lok Sabha Full Speech: Women Reservation Bill पर राहुल का PM Modi से सवाल। Congress
राहुल दस जन्म लेकर भी नहीं बन पाएंगे सावरकर: अनुराग ठाकुर
वीर सावरकर पर टिप्पणी के बाद केंद्रीय मंत्री अनुराग ठाकुर ने कांग्रेस के पूर्व अध्यक्ष राहुल...
LIVE: G20 Summit का जश्न शुरू, तमाम देशों के राष्ट्रपति, प्रधानमंत्री भारत मंडपम पहुंचे
LIVE: G20 Summit का जश्न शुरू, तमाम देशों के राष्ट्रपति, प्रधानमंत्री भारत मंडपम पहुंचे
नयापुरा पुलिस ने 8 वारटिंयो व 2 मुलजिमो को अवैध हथियार चाकू सहित किया गिरफतार
वांछित अपराधियों व अवैध हथियारों की रोकथाम हेतु चलाये गये अभियान में नयापुरा पुलिस ने 8 वारटिंयो...
બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત...!
બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત...!