કાલોલ નગર ખાતે છેલ્લા કેટલાય દિવસથી કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ સુચના અનુસાર ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ રહી છે જે અંતર્ગત કાલોલ નગરના જાહેર રસ્તાઓ સહિતના જાહેર સ્થળો તેમજ વિવિધ સ્થળો સહિત કેટલીક ફૂટપાથ ઉપર લારી ગલ્લા વાળા દ્વારા ગેરકાયદે દબાણો પર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને આવા ગેરકાયદેસર દબાણો ધરાવતા ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેમાં ગતરોજ કાલોલ ગોહ્યા બજાર તથા ભાથીજી મંદિર બસ સ્ટેન્ડ રોડ સહિત ગોધરા-વડોદરા હાઇવે રોડ પરના વિવિધ સ્થળો તેમજ વિવિધ લારી ગલ્લા સહિતના દબાણો નગર પાલિકાની ટીમ દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલની આગેવાની હેઠળ ખસેડવામાં આવ્યા છે જે અંતર્ગત શનિવારના રોજ મોડી સાંજે કાલોલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મયુરભાઇ ગોહિલ સાથે પાલીકા સ્ટાફ દ્વારા આ જગ્યાને ખુલ્લી કરી સાફ-સફાઈ કરવામાં આવી હતી અને રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કડીમાં ચડ્ડી-બનિયાન ધારી ગેંગે વધુ એક મકાનનું તાળું તોડ્યું; તસ્કરો દ્વારા પથ્થરમારો કરાતા સિક્યુરિટીને માથામાં 4 ટાંકા આવ્યા 
 
                      કડી : કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા એક અઠવાડિયાથી ચડ્ડી-બનિયાન ધારી ગેંગનો કહેર યથાવત જોવા...
                  
   टेररिज्म तोड़ता है, टूरिज्म जोड़ता है...पर्यटन क्षेत्र को लेकर PM मोदी ने दुनिया को दिया संदेश 
 
                       प्रधानमंत्री नरेंद्र मोदी ने बुधवार (21 जून) को जी-20 पर्यटन मंत्रियों के शिखर सम्मेलन...
                  
   Arvind Kejriwal Resign News: केजरीवाल के इस्तीफे क्या है इनसाइड स्टोरी? बीजेपी और AAP में जुबानी जंग 
 
                      Arvind Kejriwal Resign News: केजरीवाल के इस्तीफे क्या है इनसाइड स्टोरी? बीजेपी और AAP में जुबानी जंग
                  
    કઈ દેવીની  મૂર્તિની  પ્રાણ પ્રતિષ્ઠા અંગે બેઠક યોજાઈ 
 
                      #buletinindia #gujarat #surendranagar
                  
   Asian Games 2023: भारत को मिला चौथा 'Gold Medal' 25 Meter Pistol Shooting में हासिल की शानदार जीत 
 
                      Asian Games 2023: भारत को मिला चौथा 'Gold Medal' 25 Meter Pistol Shooting में हासिल की शानदार जीत
                  
   
  
  
  
   
   
  